________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
» અનુભવ છે. * સત્ય ગુરૂ છે અમાર, અનુભવ સત્ય ગુરૂ છે અમારે; ભવસાગરને તારે
અનુભવ. નિશ્ચયની દૃઢતા કરીને, ઉચ્ચ દશા કરનારે; અહંભાવનું ભાન ભૂલાવે, આત્મપ્રદેશ વિહારે. અનુભવ. ૧ અનુભવમાં જે આવતું રે, તેને છે આધારે આત્માદય તેથી થતો રે, શબ્દાતીત એ સારે. અનુભવ. ૨ અરૂદય સમ ઝાંખીથી રે, સ્વ પર પ્રકાશી પ્યારે; બુદ્ધિસાગર સગુરૂ રે, સહજાનન્દાગારે.
અનુભવ. ૩ પિષ શુદિ ૧૪ રવિવાર.
6 धर्मरूप मानस सरोवर. ins ધર્મરૂપ માનસ સરવર ભારી, મેં તેના અધિકારી. ધર્મ. મુનિહંસે મકિતક ચરે રે, આનદ મસ્ત વિહારી; યથાશક્તિ જલપાનથી રે, તૃપ્તિ કરે સુખકારી.
ધર્મ. ૧ હસ્તી સરવરમાં પડી રે, મસ્તી કરે મન પ્યારી; પિટ ભરાયે એટલું રે, જલ પીવે જ વિચારી. ધર્મ. ૨ પંખી પશુઓ માનવી રે, નિજ શક્તિ અનુસારી; જલ પીવે ગ્રહી ગ્યતા રે, નહિ પ્રતિબંધ ફરારી. ધર્મ. ૩ કેચિત્ જલમાં મૂતરે રે, કેચિત વારિ પૂજારી; સ્નાનાર્થે કે વાપરે રે, ભિન્નાર્થે કઈ ધારી. ધર્મ. ૪ જેને જે ઉપગમાં રે, આવે ત્યાં લે વારિ, સ્વાતંત્ર્ય સર્વે જી રે, ઉપયોગ કરતા ભારી. ધમ. ૫ ગંદાને નિર્મલ કરે રે, મૂલ્ય વિના સુખકારી; સર્વ દેશ સહુ કાલમાં રે, એકાવસ્થા ધારી. ધર્મ. ૬
For Private And Personal Use Only