________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૯૦
ભજનપદ્ય સંગ્રહ.
૧-
~
~
~
~
-~-~-
~~
~-
~~~
-
~~
-~
સ્વયં૦ ૪
સ્વયં ૫
સ્વયં- ૬
દુનિયા વેગે દોડતી રે, દેખે જ્યાં શક્તિ ઉદાર; પ્રગટાવે ગુણ આત્મમાં રે, ઢાંક્યા રહે ન લગાર. ખાલી દમામે દુનીઆ રે, વંચાશે એક વાર; કૃત્રિમની કિસ્મત નહીં રે, દિલ કરી લે વિચાર. સગુણુ પૂજ્યની મૂતિયો રે, પૂજાતી ગુણકાર; સદ્ગુણ બેલ્યા વણ સદા રે, પ્રેમ કરાવે સાર. દાખે કદી ન દબાય છે રે, સદગુણનો ભંડાર; સદ્દગુણું વગડામાં જતાં રે, વંદે લેક હજાર. શુદ્ધ ચારિત્ર્ય વધારવા રે, થાવું પ્રથમ તૈયાર, મિન રહે તે પણ ખરે રે, ખેંચાશે જન પ્યાર. સાચા સદ્દગુણ ધારવા રે, કરવી ઘટે ન વાર; બુદ્ધિસાગર સદ્દગુણે રે, પૂજ્ય અને નિર્ધાર. પિષ સુદિ ૬ શુક્રવાર.
સ્વયં૦ ૭
સ્વયં- ૮
સ્વયં- ૯
» अद्भुत खेल १६ ખેલ થતા મુજમાંહી, અદ્ભુત ખેલ થતા મુજમાંહી, યે ભાસે મુજમાંહી..................અદ્ભુત. અનન્ત ધમી વસ્તુઓ રે, ભાસે જ્ઞાને સુહાય; ઉત્પત્તિ વ્યય થ્રવ્યને રે, ભાસ સમયમાંહિ થાય, અભુત. ૧ યાકાર જે વસ્તુઓ રે, તે સહુ જ્ઞાનાભિન્ન; યાભિન્ન જ્ઞાન જ સદા રે, તે ભિન્નભિન્ન. અદ્દભુત. ૨ રેય વિવર્તે જે થતાં રે, ભાસે ભાસકમાંહી, જ્ઞાતા ય ને જ્ઞાનની રે, ભિન્નભિન્નતા આંહી. અદ્દભુત. ૩
યપણે સહુ પરિણમે રે, એ જ્ઞાન સ્વભાવ જ્ઞાન સ્વભાવજ એહવે રે, જ્ઞાનયને દાવ. અભુત.૪ રાગદ્વેષ વણ પરિણમે રે, ત્યાં નહીં બન્ય, પરિણમન એ શુદ્ધ છે રે, નિલેપે એ સંબંધ. અદ્દભુત૫
For Private And Personal Use Only