________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
माणसाना राओळ दरबार श्री तख्तसिंहजी ठाकोर.
માણસા રાળ થી દરબાર, તખ્તસિંહ યકાર–માણસા. ઠાકર તખ્તસિંહજી રે, શુભ પત્નીવ્રત ધાર; પરનારીબંધુસમા રે, રાજ્ય કાર્ય હુશિયાર. માણસા. ૧ વ્યભિચારી શિક્ષા દઈ રે, કરતા શીલ પ્રચાર; પ્રજાપાલક નીતિથી રે, ટેક નેક ઉદાર. માણસા. ૨ ચાપોત્કટવંશે થયા રે, ક્ષત્રિયકુલમણિ સાર; સાધુ જન સંગતિ વિષે રે, રાગ ધરે છે ઉદાર. માણસા. ૩ ચર્ચા કરતા ધર્મની રે, ધર્મ વિષે ધરે પ્યાર પરિચય અમને છે ઘણે રે, વ્યસન ટાલનહાર. માણસા. ૪ લાયબ્રેરી સ્થાપીને રે, કરતા જ્ઞાન પ્રચાર
ઓષધશાળા સ્થાપીને રે, કરતા દુ:ખી ઉદ્ધાર. માણસા. ૫ પુસ્તક વાંચી પ્રેમથી રે, લેતા સમ્યક્ સાર; વ્યવહારે બહુ દક્ષતા રે, ભક્તિ માન્યતા ધાર. માણસા. ૬ શાન્તિપ્રચારક રાજ્યમાં રે, પ્રજા ઉપર બહુ પ્યાર; બુદ્ધિસાગર સૂરિને રે, ધર્મલાભ સુખકાર. માણસા. ૭ પિષ સુદિ ૫ ગુરૂવાર.
૨વયં ૦
* વયે પત્ર વનો. રૂિ, સ્વયં બનો પાત્ર ગુણ જયકાર, પાત્ર; પંકજ કદિ ન લાવતું રે, આવો ભ્રમરા હજાર, કમલ સુગંધે ખેંચાઈને રે, પિતે આવે વિચાર. બાગ કદી ન બેલાવતો રે, આવ પાસે નરનાર; આવે મનુષ્ય દેડતા રે, ગુણને મહિમા અપાર દેખી સરવર પંખીઓ રે, આવે હર્ષ અપાર; શુભ ક્ષેત્ર નિહાળીને રે, કરે મુનિયે વિહાર.
સ્વયં૦ ૧
સ્વયં૦ ૨
સ્વયં૦ ૩
૩૭
For Private And Personal Use Only