________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮
ભજનપદ સંગ્રહ
બપૈયાં ને વરખડી રે, શેલડી ને કઈ ખાખરે આવળ મેગરે રે, ચંબેલી જાઈ જઈ. ગુર્જર. ૮ ગોરખ આંબલી પણ ઘણી રે, એરંડે ને કપાસ, તુવેર ડાંગર શર્ષ રે, આકડો મેથી જવાસ. ગુર્જર. ૯ મક્કાઈ મગ બાવચી રે, કંદમૂળ બહુ જાત; પુવાડ આવળ ખીલુડા રે, કુશ્વતણી બહુ જાત. ગુર્જર. ૧૦ કાલેરાં ને કોથમી રે, આરયું દુધી ગવાર; તુયાં ચળાફળી રે, પાપડી ગલકાં સાર. ગુર્જર. ૧૧ ગીડાં પરવર મગફળી રે, કેળું મૂળ વતાય; બટાટા ગાજર ઘણું રે, તામેટાનું શાક. ગુર્જર૦ ૧૨ ચંપિ બીજોરા સંતરાં રે, નારંગીને હજારી; ગુલાબ અરણ રામફળી રે, બ્રાહ્મી ફનસ તૈયાર. ગુર્જર૦ ૧૩ શકરીયાં સૂરણ ઘણું રે, સૂરણ આદિ કન્દ, ભાજીપાલા આદિથી રે, દીપે દેશ અમદ. ગુર્જર૦ ૧૪ બાજરી જાર ઘણું જવ ચણા રે, વાલ વાળ કાળ; ધાન્યભેદ અહીં બહુ થતા રે, અનેક વદ્ધિ તબલ.ગુર્જર ૧૫ કર્મદ આદિ વૃક્ષને રે, વલ્લિને નહીં પાર; ભીંડાં આદિ શાકની રે, જાતિભેદ અપાર. ગુજર૦ ૧૬, મૃગલાં સસલાં રાનમાં રે, કરતાં દેવંદેડ, ચારિત્રલાયક ભૂમિની રે, જડે ન જગમાં જેડ. ગુર્જર૦ ૧૭ પંખીઓ નિર્ભય રહે રે, કરતાં સુખ કલેલ, પશુઓને ચારે ઘણે રે, આર્યદેશ અમેલિ. ગુર્જર ૧૮ સાધુ સન્ત ઘણા વસે રે, વસતા ધમી લેક; સાધુભક્ત આ દેશમાં રે, પાપી જન તે સ્તક. ગુર્જર૦ ૧૯ ધર્મજીજ્ઞાસુ દેશમાં રે, થાતા સાધુવિહાર
બુદ્ધિસાગર જન્મભૂ રે, ધમકરણ જયકાર. ગુર્જર૦ ૨૦ પિષ સુદિ ૩ મંગળવાર.
For Private And Personal Use Only