________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
ઉપાદાન તીર્થ સ્વયં રે, ભાવતીર્થતાધારા; જગ વ્યાપક નહિ વ્યક્તિથી રે, અનંત ગુણ ભંડારા. સગુણી. ૭ સૈમાં છે સહમાં નહીં રે, સાહ્યા સકલ દેનારા; સાહા કરે અસહાયથી રે, સર્વ સાર લેનારા. સગુણી. ૮ દર્શનને ઉપદશને રે, ત્યાં વ્યાપી રહેનારા તુજ શક્તિ મહિમાવડે રે, સહુ દર્શન જીવનારા સગુણ. ૯ સ્યાદ્વાર દર્શન વિષે રે, સર્વ સમાઈ જનારાં, પૂર્ણ દૃષ્ટિ સ્યાદ્વાદમાં છે, અનેક ધર્માધારા. સગુણ. ૧૦ સત્વ તમાદિ વિયાગથી રે, નિર્ગુણતા ધરનારા; બુદ્ધિસાગર ધર્મમાં રે, શુદ્ધપણે રમનારા. સગુણી. ૧૧ પિષ શુકલ સોમવાર.
* जन्मभूमि गुर्जरदेश. - શુભ અમારે દેશ, ગુર્જર શુભ અમારે સર્વ દેશથી વિશેષ.....
ગુર્જર. ૧ હિન્દુવર્ણ દયા કરે છે, જેને સૌથી વિશેષ; મન્દિરે સહુ ધર્મનાં રે, પૂર્ણ રસાળ પ્રદેશ. ગુર્જર. ૨ આંબાનાં વૃક્ષે ઘણું રે, ટાળે તન મન કલેશ કુદ્રત વનરાજી થતી રે, આનન્દ આપે હમેશ. ગુર્જર. ૩ આંબલી રાયણ પીંપળા રે, વડ બાવળના ઝાડ; જાંબુડા મકડીઓ રે, કેઈક સ્થાને તાડ. ગુર્જર. ૪ સીતાફલ દાડમડી રે, મહુડા ને કલ્પેર; બોરડી જામફળી લીંબડા રે, લીંબુ ઉંબર ખેર. ગુર્જર. ૫ કઠી કેરડા સીમડે રે, સરગવે ને ઘેર; ચંદન સાગ બદામડી રે, સેપારી નાળીયેર. ગુર્જર. ૬ કણ કણજી ખાખરે રે, કેવળ રીબરૂ કેળ; આસોપાલવ ને વરખડે રે, અરડુસે સીમેલ. ગુર્જર. ૭
For Private And Personal Use Only