________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવૃત્તિમય જીવન ગાળાને ધાર્મિક પ્રવૃત્તિમાં પ્રભુમય જીવનને અનુભવ પ્રાપ્ત કરી શકે છે. શિવાજીની પાસે વૈરાગી રામદાસ સ્વામી હતા કે જેમણે દાસબેધ ર હતા, તેમના સમાગમથી શિવાજી પરઆલિંપટ બન્યા નહતા. રામદાસ ગુરના વૈરાગ્ય અસરથી શિવાજીમાં વૈરાગ્ય પ્રગટ થયા હતા, અને તેથી તે એક પત્નિવતી રહી શકયા હતા. વૈરાગ્યમૂર્તિ શ્રી કલિકાલ સર્વસ તેમચંદ્રાચાર્યના સમાગમથી પરમહંત કુમારપાળ રાજાએ એક પત્નીવ્રત ધાયું હતું. વૈરાગ્યના બળથી અનેક પાપ કર્મોથી દૂર રહેનાર વસ્તુપાલ અને તેજપાલ તથા વિમલશાહનું જીવન પ્રશંસવા યોગ્ય છે યુરોપમાં જીવતા વૈરાગ્યની મૂતિસ્વરૂપ મહાત્માઓ હાલ ત્યાં હતો યુરોપીય મહાયુદ્ધને પ્રારંભ નહી થાત. જ્ઞાનગર્ભિત વૈરાગ્યની પ્રાપ્તિ વિના જન્મ જરા અને મૃત્યુનાં દુઃખોનો અંત આવતા નથી, માટે અત્માથી મનુષ્યોએ જ્ઞાનગતિ વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટે સદા સાધુઓને સમાગમ કરવો જોઈએ, સાધુઓની સંગતિ કરવાથી અનંત ભાનાં કર્મોનો નાશ થાય છે. વૈરાગ્યકારક ભજનને અને પદોને વાંચવાથી વૈરાગ્ય પ્રગટે છે, અને અનંત ભનાં પાપ નાશ પામે છે. માટે ધમી મનુ
એ અવશ્ય આ આઠમાં ભજનપદ્યસંગ્રહમાંથી વૈરાગ્ય કારક પદે વાંચવા અને તેનું મનન કરવું જોઈએ. વૈરાગ્ય પદ ભ અને વાંચવાથી નિવૃત્તિ માર્ગની પ્રાપ્તિ થાય છે. વૈરાગ્યકારક શબ્દ બ્રહ્મ વિના પરમ બ્રહ્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. જેના હૃદયમાં વૈરાગ્ય છે તેના હૃદયની શુદ્ધતા થાય છે. વૈરાગ્યથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. વૈરાગ્યથી ચારિત્રની પ્રાપ્ત થાય છે, અને ચારિત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
वैराग्यथी चारित्र प्राप्ति अने तेथी मोक्ष.
વૈરાગ્યથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે. વૈરાગ્યથી મન વચન કાયાથી થતા આવોને રોધ થાય છે. વૈરાગ્ય બળથી ચારિત્ર લેવા ઇછા પ્રકટે છે. પ્રભુ શ્રી મહાવીર પ્રભુના શાશનમાં વૈરાગ્ય મળે સાધુઓ અને સાધ્વીઓ પ્રકટે છે. અને તેઓ પંચમહાવ્રતને અંગીકાર કરે છે. વૈરાગી, ત્યાગી સન્યાસી સંત ફકીરમાં વૈરાગ્યનું મુખ્યપણે બલ હેવું જોઈએ. વૈરાગ્ય અને ત્યાગ વિના કેઈ ધમની આરાધના કરી શકાતી નથી. વૈરાગ્ય ત્યાગથી ચારિત્રની સારી રીતે આરાધના કરી શકાય છે. પંચમહાવ્રત પાળવા ગામે ગામ વિહાર કરે. બાવીસ પરિસાને સહુવા ઉપસર્ગોને સહવા ઈત્યાદિ ચારિત્ર માર્ગમાં દ્રઢ રાખનાર વૈરાગ્ય છે. રેત ઉદાસીન મુખ કરી દેવું અને સ્વાધિકારે યોગ્ય પ્રવૃત્તિથી
For Private And Personal Use Only