________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમા.
निवृत्तिमार्ग छे प्यारो.
॥ કવ્વાલિ ॥
પ્રવૃત્તિ માર્ગ લાગીના, નિવૃત્તિ માગ યાગીના; અધિકારી થતાં દિલમાં, નિવૃત્તિ માર્ગ છે પ્યારા. નિવૃત્તિની મઝા ન્યારી, નિવૃત્તિની દશા ન્યારી; નિવૃત્તિની ગતિ ન્યારી, નિવૃત્તિ માર્ગ છે પ્યારે. પ્રવૃત્તિમાં ઉપાધિ છે, નિવૃત્તિમાંજ શાન્તિ છે; અનુભવ સ્વાદતા યાગી, નિવૃત્તિ માર્ગ છે પ્યારા. નિવૃત્તિ આંખ છે બૂદી, નિવૃત્તિ ચિત્ત છે જૂઠ્ઠુ; નિવૃત્તિ સ્થય છે જૂઠ્ઠુ, નિવૃત્તિ માગ છે પ્યારો, પ્રવૃત્તિ મા સેવકના, નિવૃત્તિ માર્ગ છે પ્યારે; થતાં લય વાસનાઓના, નિવૃત્તિ માર્ગ છે પ્યારા. અલખ શાન્તિ નિરખવાને, પ્રભુના દેશમાં જાવા; પ્રભુ પાતે જણાવાને, નિવૃત્તિ માગ છે પ્યારા. ખરી જ્યોતિ નિરખવાને, અખંડાનંદ લેવાને; બુદ્ધ/બ્ધ સન્તને સાચે, નિવૃત્તિ માગ છે પ્યારા. માગશર કૃષ્ણ ૧ રવિવાર,
" खरो ए योग साधुनो
! કબ્બાલિ ॥
સદા સતાષની વૃત્તિ, નથી પરભાવની ઇચ્છા; ગુરૂગમ જ્ઞાન લેવાતુ, ખરે એ યોગ સાધુના કષાયેા ક્ષીણ થાતા ખડું, વધે વૈરાગ્યની વૃત્તિ; નિવૃત્તિપન્થ વહેવાતું, ખરો એ ચેાગ સાધુના અહુ વૃત્તિ ટળે વેગે, થતી નિન્દા નહીં કાની; ટળે ઇર્ષ્યાતણી વૃત્તિ, ખરે એ ચેામ સાધુના.
For Private And Personal Use Only
,,
૨૭૭
3
૧
3