________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
ભજનપદ્ય સંગ્રહ.
જ્યાં જોઉં ત્યાં Àયાકારે, બ્રહ્મરૂપ પરખાયું. ગુરૂજી ૩ ચિઘન ચેતન હું છું પતે, શેાધીને સ્થિર થાય હે જી; વિવવિષે વિવ હારામાં, સાપેક્ષાએ જણાવે. ગુરૂજી ૪ સર્વ વિચાર તરંગે ઉપજે, વિણસે તે હું પોતે, પરમ બ્રહ્મ આધાર સકલને, બીજે શીદને ગતે. ગુરૂજી. ૫ ઓતપ્રેત સહુ યાકાર, જ્ઞાને નિજમાં ભાસે હો જી; બુદ્ધિસાગર સુખની હેરે, અતર્ નિત્યે વાસે.
ગુરૂજી ૬ માગશર શુકલ ૧૨ બુધવાર
- ધાનેરા માં નવલું નહિ વાટે નેમે જવાનું, ધારેલી વાટે નેમે જવાનું ભાવી હશે તે થવાનું,
ધારેલી, ચાલ્યા કરવું વાટમાં રે, પાછું વળી ન જેવાનું; ડરવું ન દીનતા ધારીને રે, કેઈ ન અશ્રુ તહેવાનું. ધારેલી. ૧ તુજ વાટે જે ચાલતા રે, મળીને અગ્ર જવાનું, ભિન્ન વાટના પંથીને રે, લડી નહીં કરવાનું. ધારેલી. ૨ વિતાડે જે દુર્જન રે, સર્વે તે સહવાનું, સાધ્યદૃષ્ટિએ જે ઘટે રે, તે તે સહુ કરવાનું. ધારેલી ૩ કાંટા તડકા સહુ સહી રે, વાટે નિજ વહેવાનું દુનિયા દિવાની જે કહે છે, ત્યાં નહીં લક્ષ દેવાનું. ધારેલી૪ ભિન્ન ભિન્ન દૃષ્ટિ થકી રે, ભિન્ન જગત્ કહેવાનું કહેતું અનાદિકાળથી રે, દેવાનું ન લેવાનું. ધારેલી૫ વ્હાલાને વૈરી વચ્ચે રે, આનન્દમાં રહેવાનું ખેંચતાણું ખટપટે રે, પાછા નહીં ફરવાનું. ધારેલી ૬ આત્મબળે આગળ જવું રે, કામ નહીં પરવાનું બુદ્ધિસાગર શાન્તિથી રે, થાશે કાર્ય થવાનું.
ધરેલી. ૭ માગશર શુકલ ૧૩ ગુરૂવાર.
For Private And Personal Use Only