________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૮
ભજનપદ્ય સંગ્રહ,
નથી મેટાઈનાં બણગાં, નથી મેટાઈની વૃત્તિ ગુણાનુરાગની વૃદ્ધિ, ખરે એ યંગ સાધુને. પડાતું નહીં પ્રપંચમાં, વધે સમભાવની વૃત્તિ, નિવૃત્તિમાં રહે મનડું, ખરો એ પેગ સાધુને. ક્ષમા વૃદ્ધિ થતી વેગે, સરલતા ચિત્તમાં રહેતી; ઉપાધિ થતી દૂરે, ખરે એ ચેગ સાધુને. અનુભવ જ્ઞાનની ઝાંખી, થતી આનન્દની મેજે;
બુદ્ધચબ્ધિસખ્તદૃષ્ટિએ, ખરે એ વેગ સાધુને. માગશર કૃષ્ણ ૨ સોમવાર.
» ગુવાશો. . નગુરા ભેળા લેકે રે પાડે જૂઠ પોકે રે, હરાયા પેઠે આથડે હજી; પામે નહીં અધ્યાતમ ચાગ જ્ઞાન.
નગુરા. ૧ અહીં મળશે કે નહીં રે શ્રદ્ધા નહીં કંઈ રે, ગળીના ચવડા જેહવા હો છે;
જ્યાં ત્યાં ભમતા લહે ન નિશ્ચય કંઈ. નગુરા. ૨ ગુરૂ ન મળે જ્ઞાની રે, ત્યાંસુધી અભિમાની, જીવ ન પામે જ્ઞાનને હે જી; ઠરે ન મનડું આતમમાં સ્થિર ઠામ. નગરા, ૩ ગુરૂની શ્રદ્ધા ભક્તિ રે, જાણે એજ શકિત રે, મનને શાન્તિ આપવા હો છે; પામે ભક્ત ગુરૂ હૃદયનું જ જ્ઞાન.
નગુરા. ૪ ગુરૂનાં પાસાં સેવે રે, ગુરૂ આણુએ રહેવે રે, પામે તે સત્ય ધર્મને હે જી; બુદ્ધિસાગર જ્ઞાની ગુરૂ ધરી સેવ.
નાશ, ૫ માગશર કૃષ્ણ ૩ મંગળવાર
(
-
-
- -
For Private And Personal Use Only