________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
आत्मन् ! पोताना शुद्धधर्ममां रंमणता कर.
ચેતન ચેતા. એ રાગ. ચેતનજી ત્યારે શુદ્ધ રમણતામાં રહેવું, અન્યમાં ચિત્ત નહીં દેવું રે.
ચેતનજી. દુનિયા મનાવાને દુનિયા રીઝવવા, પૂજાવા કાંઇ નવી કહેવું; બહુમુખી દુનિયાના સટીફીકટથી, ટળશે ન કર્મનું દેવું રે.
ચેતનજી ૧ દોરંગી દુનિયામાં ડાળડાહ્યો થઈ, કદીય ન સ્થિર કરવાને; પરભાવે રમતાં સાર ન કાઢયે, કર્મેદધિ ન તરવાને રે.
ચેતનજી ૨ સારા ખેટાની વાત કરતાં, સ્થિરતા સંતોષ નવી પાયે; પરની પંચાતને પાર ન આવે, મેહે ઘણે ભરમા રે.
ચેતનજી ૩ અન્તરૂમાં લક્ષમી લીલા ભરી છે, દીધી ન દૃષ્ટિ ત્યાં હારી; સત્તાગતનિજધર્મ ચૂકીને, શોધે બાહિરૂ અનાચારી રે.
ચેતનજી ૪ દૃશ્ય પ્રપંચમાં સાર ન માની, અન્તરૂમાં ઉપયોગ ધારી; સ્થિરતાએ દેખ નિજ શુદ્ધસ્વરૂપને. પરભાવવૃત્તિને વારી રે.
ચેતનજી ૫ સોહં હં શબ્દ વાય જે,
હું શબ્દ ભિન્ન પ્યારે;
For Private And Personal Use Only