SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમે. નિહૅવૃત્તિએ ભાગના, ભાક્તા તુ અલાગી. સકલ બ્રહ્માંડે ખેલતા, ઉપયાગે યાગી; શુદ્ધ ગુણુ પર્યાયના, રાસ રમતા અચેાગી. જાગ જાગ મુજ આતમા, સત્તા વ્યક્તિ સ્વભાવે; બુદ્ધિસાગર અનુભવે, મગલ ચેતિ જગાવે. કાર્તિક કૃષ્ણ ૧૪ ગુરૂવાર ૬૯ જાગા. ૭ જાગેા. ૮ જાગેા. ૯ - સંહારી નાવ. 49 જે કાષ્ઠ પ્રેમી અંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ફરે. એ રાગ. જીવ સંસ્કારી અવતરે, ધરસ તેના ઉરમાં ઠરે, હાય સરલ સતૈષી નિર્મલ, દોષ ક્ષુદ્રતા હરે; ભય મત્સર શઠતાના ત્યાગી, ભક્તિ પ્રભુની કરે. ધર્માં. ૧ For Private And Personal Use Only ધર્મ. ર કાની કાને સુણે ન નિન્દા, ઉત્તમ શ્રદ્ધા ધરે; સન્ત જનાની સંગત રાખે, સત્ય વેણુ ઉચ્ચરે. પ્રામાણિકતા રાખે પૂરી, બાલ્યુ પાળે ખરે; પરના ગુણના રાગ ધરે મહુ, દોષષ્ટિ પRsિરે. ધર્મ. ૩ ચક્રવતિની ખીર ન પચતી, દીનને ખાતાં અરે; ધર્મ ચેાગ્યતા પામ્યા વણ તા, ધર્મ ન માનવ વરે, ધર્મ. ૪ વૈરાગી વિવેકી જ્ઞાની, ધર્મ પન્થ સંચરે; બુદ્ધિસાગર ગુરૂ પસાયે, ધ પાત્રતા મળે. કાર્તિક વદ ૦)) શુક્રવાર. ધર્મ. પ
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy