________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
के आत्म प्रभुनी स्तुति. १९
અછત જિન તારો રે એ રાગ. આત્મ પ્રભુ હારી અહે રે, લીલા અપરંપાર; કાળ અનાદિથી તમે રે, ભટક્યા વારંવાર; દયાનિધિ તારો રે, પિતાને જયકાર. દયા. ૧ સત્તાથી પરમાતમાં રે, પૂણુનન્દ સ્વરૂપ અલખ અમર શક્તિ ઘણી રે, ત્રણ જગના ભૂપ. દયા. ૨ મેહે બાહ્ય લીલા કરી રે, ડરતા નહીં એક ઠામ, ભેદ દૃષ્ટિથી બાહ્યમાં રે, કપે છે નિજ ધામ. દયા. સત્વ રજસ તમો ગુણથી રે, ભિન્ન ભિન્ન અવતાર લાખ રાશીમાં લહે રે, થઇ માયા ભર્તાર. દયા. ૪ અનેક નામને રૂપથી રે, ભજતા નિજને નિત્ય નાગર નટ માયા ધરી રે, નાટક કરતા વિચિત્ર. દયા. ૫ રાજા રકપણું ધરે રે, કરતા નવ નવ ખેલ અલખ લીલા પ્રભુ તાદ્યરી રે, સમજે ને મૂઢ સડેલ. દયા. ૬ પંચ શરીર રચે તમે રે, હત્ત પણ કહેવાઓ; અજ્ઞાનાવરણે સ્વયં રે, ઢાંકે નહીં દેખાઓ. દયા. ૭ અજ્ઞાનાવરણે રહી રે, જ્યાં નહીં ત્યાં મુંઝાઓ હું મારું કલ્પી મુધ રે, જન્મ મરણ દુ:ખ પાઓ. દયા. ૮
જ્યાં નહીં સુખ ત્યાં શોધતારે, વીશ વિષયની માંહી; પિતાને દુઃખ આપતારે, કર્મ કરીને ઉછાંહી. દયા. ૯ લીલા મેહની બહુ કરી રે, આભે નહીં ભવ અંત; સમજાવું સમજે પ્રભુરે, ત્રણ ભુવનના સંત. દયા. ૧૦ ઉપશમાદિ સૃષ્ટિને રે, લીલાનો વિસ્તાર; કર તમને એ ઘટે રે, નિત્ય સુખદાતાર. દયા. ૧૧ નારાયણ વાસુદેવજી રે, પરમબ્રહ્મ ભગવાન,
બુદ્ધિસાગર આતમા રે, નિજનું કરૂં નિજ ગાન. દયા. ૧૨ સંવત્ ૧૯૭૦ના કાર્તિક કૃષ્ણ ૮ શુક્રવાર.
For Private And Personal Use Only