________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪
ભાગ આઠમે.
ॐ प्रारब्धभोगमां निर्लेपता
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલિ.
કર્યાં પ્રારબ્ધ ભાગવવાં, કરીને જોર જે પ્રગટ્યાં; નથી જ્યાં ભાગવણુ છુટકા, ચુકવવુ કનુ દેવુ.
સાખી.
શરીર સાથે લાગીયાં, આહારાદિક જેહ, ઇચ્છાવણુ સૈા વેઢવાં, કવિપાકી એહ. કરાવે પ્રેરણા મનને, છૂટે ના જ્ઞાનથી વાર્યાં; થતી પ્રયત્ન નિષ્ફલતા, કરાવે જેરથી ઇચ્છા. સમભાવે સાક્ષી અની, સમજી કાંતીત; આતમ ઉપચાગે રહી, કરી નિલે પી ચિત્ત. ત્યજી ભાક્તાતણી વૃત્તિ, ધરીને શાહુકારીને; અનીને કર્મના ન્યાયી, ત્યજીને લેાકસ જ્ઞાને ભાગ રાગ સમ લેખવી, કરી દીનતા ત્યાગ; ઉત્સવ સમ દિવસે ગણી, આત્મધર્મના યાગ. ત્યજીને હર દિગીરી, સહીને લાકના ખેલા અખંડાનન્દ સરવરમાં, શૈલીને શાન્તતા ભાવી. કર્મ કર્મને ભેગવે, આત્મામાં ઉપચાર, માની મુઝાવું નહીં, વસ્તુ ધર્મ ગણી સાર. સ્વભાવે સર્વાંના સેા છે, વિભાવી તે નથી પાતે; શુભાશુભ સહુ ગણી દેવું, ચૂકવવુ આત્મમાં જ્યાત. કર્યા પ કર્મપ્રભુ જે જે કરે, તે સહેવું સમભાવ; બુદ્ધિસાગર સહજ થી, મનતા કર્મ બનાવ.
ગણીને ધર્મ ઉપયાગે, રહીને આત્મની ન્યાતે; વિલાકી વસ્તુ ધમે એ, અનુભવ આત્મમાં લેજે. કર્યાં ૬ સંવત્ ૧૯૭૦ ના કાર્તિક કૃષ્ણ ૧૦ રવિવાર.
For Private And Personal Use Only
૨૬૫
કર્યાં૦ ૨
કર્યો૦ ૩
કર્યો૦ ૪