________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬૨
www.kobatirth.org
ભજનપર્વ સંમત.
૮ આભાની
નિશાની કહા બતાવું રે—એ રાગ.
અહા ત્હારી માયા ભારી રે, કાઇ ન પામે પાર. સ્વય રચે સૃષ્ટિ ઘણી રે, સ્વયં કર્મ કરનાર; પોતાનામાંહી કરે રે, પેાતાનાવડે સાર. બ્રહ્મા હરિહર તુ અને રે, ભિન્ન ધરી પર્યાય; લક્ષ ચારાશી ચાનિના રે, કર્તા સ્વય કહેવાય. બ્રાહ્મણ ક્ષત્રિ વૈશ્યને રે, શુદ્ધ રૂપ તું થાય; નર નારી નપુંસકપણે રે, આદિયેક રૂપ સહાય, નિજ સૃષ્ટિ કર્તો અને રે, હોં નિજના તેમ;
દિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
અહા
અહા ૧
અહા ૨
અહા ૩
અહા ૪
સ્થિરતા નિજ માંહી કરે રે, માહ્યાં નરથી એમ. આત્મા અશુદ્ધપયે સ્વર્ગી—નારક તિર્યંચ, અને મનુષ્યરૂપ છે. આત્મામાં શુદ્ધનાનાદિ ગુણાની પ્રગટતાએ આત્મા અન ંત શક્તિમય બને છે. આત્મામાં શુદ્ધ જ્ઞાનાદિશક્તિરૂપ બ્રહ્માણી દેવી અવધવી અને રશ્તેગુજી, તમેાગુણ મેહની શકિતની અપેક્ષાએ કાલી–મહાકાલી શિક્ત અવક્ષેાધવી. જેટલુ પિંડમાં છે, તેટલું બ્રહ્માંડમાં છે. આત્મામાં જ્ઞાનાદિ શુદ્ધ ગુણાના ઉત્પાદ છે તે બ્રહ્મા છે અને વ્યય તે મહાદેવ હર છે અને આત્મામાં ગુણપર્યાંયનુ ધ્રૌવ્ય છે તે વિષ્ણુ છે. પ્રત્યાદિ ગીતા ગુરૂગમની અપેક્ષાએ જૈન આધ્યાત્મિક સ્યાદ્વાદનયરશૈલીએ આ કાવ્યના ભાવા અવમેધવા ચેાગ્ય છે.
For Private And Personal Use Only
એક થકી બહુધા જગ પ્રકટ્યું, એક વિષે બહુ વાસ; અણુમાં સૃિષ્ટ સ સમાતી દાસ તણા પ્રભુ દાસ.
જોડě વધુ ચામ્ એ શ્રુતિની સ્યાદ્વાદ શૈલીએ આત્મામાં વિવક્ષા ઘટાવવી. એક આત્મામાં અનન્ત જ્ઞાનાદિક ગુણામાં સમાતા જગા આવિર્ભાવ થાય છે. આત્મામા અનન્તગુણારૂપ જગત્ છે . તેના કર્માવરણુ ખસતાં પ્રકટભાવ થાય છે. એક આત્મામાં અનન્ત જ્ઞાનાદિ ગુણાને અસ્તિધની અપેક્ષાએ વાસ છે અને અન્ય જડ દ્રવ્ય અને તેના ગુણપયાના નાસ્તિધર્મની અપેક્ષાએ નાસ્તિધર્મ રૂપે વાસ છે. એક પરમાણુમાં સર્વાં દ્રવ્યના અસ્તિધમ અને નાસ્તિધર્માંના સમાવેશ થતા હોવાથી સર્વસૃષ્ટિ સમાય છે, એમ વિશેષાવશ્યકમાં