________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
સજનપદ સ’ગ્રહ.
એક થકી મહુધા જગ પ્રગટ્યું, એક વિષે મહુવાસ, અણુમાં સૃષ્ટિ સર્વ સમાતી, દાસ તણે પ્રભુ દાસ; કાઁ ન હોઁ દેવા રે, કર્તા હર્તો સહુ ગાતું.
અરિજ. ૨
મા આપવામાં આવે છે, નાભિકમલમાં ધ્યાન ધરતાં પરાસ્ફુરણા યાગે બ્રહ્મજ્ઞાનરૂપ બ્રહ્માની ક્ષયાપશમાદિ ભાવે ઉત્પત્તિ થાય છે અને બ્રહ્મજ્ઞાનમાંથી રાગદ્વેષ ક્ષય કરનાર પરમાત્મારૂપ મહાદેવની ઉત્પત્તિ થાય છે. દન તે બ્રહ્મા છે, જ્ઞાન તે વિષ્ણુ છે અને ચારિત્ર તે મહાદેવ છે. દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવરૂપ ત્રણ શક્તિ છે, તે આત્માના અસંખ્ય પ્રદેશમાં રહે છે. કચિત્ નયાપેક્ષાએ દર્શન જ્ઞાન અને ચારિત્રને પરસ્પર જન્યજનક ભાવ સબંધ છે. સમતારૂપ મહાસાગરમાં કેવલજ્ઞાનરૂપ વિષ્ણુ છે કે જેમાં લોકાલોક જગત્ જ્ઞેયના કથંચિત્ સમાવેશ થાય છે તે કૈવલજ્ઞાનીરૂપ વિષ્ણુની નાભિમાંથી અર્થાત્ તેના યેાગે પ્રગટતી પરાભાષામાંથી બ્રહ્મજ્ઞાનરૂપ બ્રહ્માની ઉત્પત્તિ થાય છે. તત્ર નાભિકમલની તતુરૂપ નાલ અવધવી. તેથી કથંચિત્ રૂપકનયની અપેક્ષાએ કેવલજ્ઞાની વિષ્ણુની નાભિમાંથી વાણીરૂપ શુભ જ્ઞાનપ્રગટયું અને તેમાંથી અન્ય જીવને શુકલધ્યાનના મળે અનન્ત જ્ઞાનરૂપ બ્રહ્માની ઉત્પત્તિ થઇ. સત્તાએ આત્મા કેવલજ્ઞાનરૂપ છે. સમષ્ટિએ સત્તાની અપેક્ષાએ સર્વ વારૂપ વિષ્ણુએ મેહસાગરમાં કાઁવરણથી રત્નત્રયી લક્ષ્મીની સાથે તથા સસભીતિ વા ગતિરૂપ ફણીધરની સાથે પાચા છે. આત્મા સર્વ કર્મરૂપ ષ્ટિના સંહારક અની સિદ્ધ મુદ્દે થઈ મહાદેવ ગણાય છે.
માતાના ઉદરમાં વીર્ય રકતપરૂ જલમાં આત્મરૂપવિષ્ણુનું' તિરાભાવ રત્નત્રયીરૂપ લક્ષ્મીનું પહેાઢવું સમજવું. ચૈતન્યશકિતથી આત્મારૂપવિષ્ણુ શરી રમાં વ્યાપ્ત છે તેનામાંથી નાભિકમલમાં ધ્યાન ધરતાં આત્મજ્ઞાન રૂપ ભ્રહ્માની ઉત્પત્તિ થએલી અવષેાધવી અથવા સમ્યગ્ દર્શનરૂપ બ્રહ્માની ઉત્પત્તિ અવમેધવી. આત્મજ્ઞાન થયા બાદ સર્વ જ્ઞાનાવરણીયાદિ કની પ્રકૃતિયા રૂપઅન્તર્ કર્મ સૃષ્ટિને નાશ કરનાર ઉપશમ, ક્ષયેાપરામ અને ક્ષાયિકભાવીય ચિત્રરૂપ મહાદેવ શિવની ઉત્પત્તિ થાય છે, તેથી આત્મા શુદ્ધ મુદ્દે નિર્જન દશાને પ્રાપ્ત કરે છે અને કર્મ સૃષ્ટિના સવ થા પ્રલય, નાશ થવાથી પોતે સિદ્ધસ્થાનમાં અદ્વિતીય એક પરબ્રહ્મરૂપે વિરાજે છે. આત્માનું સમ્યગૂદન તે બ્રહ્મા છે અને તે આત્માના અનન્ત જ્ઞાનાદિ ગુણાની સૃષ્ટિ રચે છે અર્થાત્ તિાભાવે સત્તાએ
For Private And Personal Use Only