________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www
-
૧,
ભાગ આઠમો.
૨૫૭. પરિષહ વેઠે આકરા રે, પાછા પડે ન જાય; તપ તેજે દીસે સદા રે, મન વતે નિમાય. જગતમાં. ૪ ક્રિયાઅજીર્ણ નિન્દા ત્યજે રે, તપનુ અરણ કે, જ્ઞાન અજીરણ માનને રે, ત્યાગી કરતો બેધ. જગતમાં. ૫ ધર્મક્ષમા ધારે સદા રે, ક્ષમાશ્રમણ કહેવાય આકુલ વ્યાકુલ ના થતું રે, ધરત ધર્મોપાય. જગતમાં. ૬ દુ:ખ પડે દીન ના બને રે, સંકટમાં રહે શૂર હેલના આદિ સહુ સહે રે, દિન દિન ચઢતે નર. જગતમાં. ૭ પંચાચારને પાલતે રે, ધરતે કંચનવાન સમભાવે દેખે સહુ રે, ધરતે આતમ ભાન. જગમાં. ૮ રત્નત્રયી સાધે સદા રે, વ આતમ ધ્યાન, સહજ સમાધિમાં રહે રે, શુદ્ધધર્મ મસ્તાન. જગમાં. ૯ સ્પૃહા ધરે ના કેઈની રે, સર્વ સંગ પરિત્યાગ; આશા મમતા પરિહરે રે, દિલમાં ન વાસના ડાઘ. જગતમાં. ૧૦ પંચ મહાવ્રત પાળતો રે, નિશ્ચય ને વ્યવહાર; બુદ્ધિસાગર સાધુને રે, વન્દના વારંવાર. જગતમાં. ૧૧ સંવત ૧૯૬૯ કાર્તિક કૃષ્ણ ૫ મંગળ.
6% ને સમઝાય છે તેમાં શો રમવાર. * અચરિજ ના લાગે મનમાં રે, અને જેહ સમજાતું, અધ્યાત્મ શૈલી યેગે રે, ઉંધું તે સિધું સમજાતું; જલમાં કમલને કમલમાં વિષ્ણુ, વિષ્ણુમાં બ્રહ્મ દેવ, વિષ્ણુએ બ્રહ્માને બનાવ્યા, બ્રહ્માએ હરદેવ; અન્ય અન્ય બનાવ્યા રે, દિલમાં સમજાઈ જાતું. અચરિજ. ૧
* જૈન અધ્યાત્મશૈલીએ આ કાવ્યને અર્થ અધ્યાત્મજ્ઞાની ગુરૂગમવાળા ગીતાર્થ પાસેથી ગ્રહ. આત્માના જ્ઞાનાદિ ક્ષયોપશમરૂપ જલમાં અનુભવરૂપ કમલ ખીલે છે અને તેમાં નાભિકમલમાં આઠ રૂચક પ્રદેશ છે તેને વિષ્ણુની ઉપ
કે
For Private And Personal Use Only