________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
ર૫૩
કાયાના, ૮
રજે આદિ ગુણ નાશ થયાથી, પ્રગટે શુદ્ધ સ્વરૂપ, જ્ઞાનાદિ સદગુણમય ચેતન, નિર્ગુણ રૂપારૂપ; અષ્ટકમ ટળતાં રે, મહાદેવ સિદ્ધ ભલે. અનેક સિદ્ધાનતેને જાણી, થાવાથી ગીતાર્થ, કર્તા હર્તા પરને નિજને, સમજાતે પરમાર્થ, સ્વપર દર્શનને જ્ઞાતા રે, સમજે નયે તત્વ અહો. કાયાના. ૯ સૃષ્ટિથી ભિન્નભિન્ન જ તું, ય જ્ઞાન હોય, શુદ્ધ અશુદ્ધ અસ્તિ નાસ્તિથી, અનેકાન્ત રૂપ જોય; બુદ્ધિસાગર જ્ઞાની રે, પ્રગટ પ્રભુ શુદ્ધ રૂપે. કાયાના. ૧૦ સંવત્ ૧૯૭૦ કાર્તિક શુકલ ૧૧ રવિવાર.
at दिलमां प्रभुदर्शन. Yar
ધન્યાશ્રી. દર્શન દિલમાં થાય, પ્રભુનાં દર્શન દિલમાં થાય; આનન્દ ઘટ ઉભરાય. ... ... ... ... પ્રભુનાં અરિહંત સૂરિ વાચક મુનિ રે, પ્રભુ સાકાર જણાય; નિરાકાર પરમાતમારે, સિદ્ધ પ્રભુ નિરખાય. પ્રભુનાં ૧ સાકાર નિરાકાર બે પ્રભુ રે, ચાર નિક્ષેપે હોય, સાધ્ય સાધક ઉપગથી રે, ઉપકારી સહય. પ્રભુનાં ૨ ધ્યેય દ્વિવિધ પ્રભુ ધ્યાનમાં રે, ઉપગે સાકાર સાકારરૂપી ભાસતા રે, દશને નિરાકાર. પ્રભુનાં દેહાદિક સંગથી રે, આત્મપ્રભુ સાકાર; દેહાતીત શુદ્ધ આતમા રે, હવે નિરાકાર. પ્રભ દેહસંયેગી આતમા રે, નિરાકાર સાકાર; સાપેક્ષાએ ધ્યાઈને રે, બનીએ Àયાકાર.
"
હા...
For Private And Personal Use Only