________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
ભજનપન્ન સંગ્રહ.
→ स्वपर शुद्धाशुद्ध भावना कर्त्ता आत्मप्रभुनी अनेकापेक्षाए स्तवन. १०
કાયાના રચનારા રે, આત્મપ્રભુ રંગારગમાં, બ્રહ્મા હર વિષ્ણુ રૈ, ત્રણ્ય રૂપે તું જગમાં; સત્વ રજસને તમાગુણુ એ, વપુ સૃષ્ટિ કરનાર, સગુણુ લીલા મનની મેાંજે, ભવેાભવમાંહી થનાર; આત્મ રિ લીલા રે, વૃત્તિ ગેાપીયાની કરે. જોતૢ વદુ સ્થાં એ શ્રુતિ, તુજમાં સર્વ જણાય, એકરૂપ દ્રવ્યાર્થિ ક નયથી, પર્યાયે બહુ થાય; અસ્તિ નાસ્તિ ધમે રે, અનન્ત રૂપ બ્રહ્મ ખરે. સગુણ સૃષ્ટિ અનન્ત ત્હારી, અનન્ત ભવથી થાય, લક્ષ ચેારાશી ચેનિમાંહી, નાના ભવ ભટકાય; ભવ લીલા કરનારા રે, પાર ન પામું ત્હારા ખરે સગુણુ અને નિર્ગુણ એ રૂપા, સાને તુજ જણાય, જે જાણે તે સમતા તુજમાં, નેતિ નેતિ કહી ગાય; પેાતાને પેાતે શેાધે રે, જાવે ન તુજ મહિમા કહ્યો. કાયા સૃષ્ટિ કરી કર્મથી, રાગાદિકપરભાવ; પરના કર્યો હતો ઈશ્વર, અશુદ્ધવ્યવહાર દાવ; મેાહના તંતુએ રે, કરેાલીયાની પેઠે રહ્યા. તિરાભાવ નિર્ગુણુ તુજ રૂપજ, શુદ્ધ ધર્મ પર્યાય, આવિર્ભાવજ સગુણ રૂપે કર્મચાગે તુ જણાય; આત્મશુદ્ધ પર્યાયે રે, પરમ બ્રહ્મ તુહિ સદા. દ્મ સત્ય ને જગ સહુ મિથ્યા, શુદ્ધનિશ્ચયની દષ્ટિ, સ. થાએ જેવી દષ્ટિ, તેવી સમજવી સૃષ્ટિ; એ નિરૂપી રે, સમજ હવે તત્ત્વ તુહિ.
મુ
For Private And Personal Use Only
કાયાના. ૧
કાયાના. ૨
કાયાના. ૩
કાયાના. ૪
કાયાના. પ
કાયાના. ૬
કાયાના.