________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
ભજનપદ્ય સંગ્રહ,
~
~~-~~~-~~-~~~-~-~~-~-~,૧૪, ,
શુદ્ધનિશ્ચયનય આતમા રે, અસંખ્ય પ્રદેશી મૂર્તિ, શુદ્ધપગે વંદતાં રે, પ્રગટે નિજ ગુણ વ્યક્તિ. પ્રભુનાં ૬
જ્યાં ત્યાં ઉપગે પ્રભુ રે, શુદ્ધભાવે નિરખાય; શ્રદ્ધા પરમ પ્રેમથી રે, સ્થાપનામાંહી જણાય. પ્રભુનાં ૭ કર્મ હરે હરિ હર પ્રભુ રે, વ્યાપે વિષ્ણુ ગણાય; પરમ મહોદય થાવતાં રે, જ્યોતિ તિ મિલાય. પ્રભુનાં ૮ નિજ ગુણ નિજ આકર્ષતાં રે, રાગાદિક કરી દૂર, કૃષ્ણ પ્રભુ નિજ આતમા રે, આપ આપ હજૂર. પ્રભુનાં ૯ . અલ્લા અરિહંત આતમા રે, નિશ્ચયને વ્યવહાર
જ્ઞાનાદિક ગુણ લક્ષણે રે, સ્તવતાં સુખ નિર્ધાર. પ્રભુનાં ૧૦ સત્તા વ્યક્તિ આત્મની રે, સ્વપર ધર્મ અનન્ત;
બુદ્ધિસાગર પ્રભુમયી રે, ચેતના શુદ્ધ ભદંત. પ્રભુનાં ૧ સં. ૧૯૭૦ ના કાતિક શુક્લ ૧૪ બુધવાર.
- आत्मोपयोग विहार. १५ પૂર્ણનન્દ વિહાર, સ્વભાવે પૂર્ણનન્દ વિહાર શુદ્ધ ગુણ વ્યવહાર
. આત્મસંખ્ય પ્રદેશમાં રે, ગુણપર્યાય અનન્ત; અગુરૂ લઘુ પર્યાયથી રે, ષડૂગુણ હાનિતંત. સ્વભાવે. ૧ દર્શન જ્ઞાન ચારિત્રની રે, રત્નત્રયી સુખકાર; પતિ પ્રદેશે વર્તતી રે, સમય સમય જયકાર. સ્વભાવે. ૨
ત્પત્તિ વ્યય ધ્રુવતા રે, સમય સમય ગુણમાંહી, Stત અસ્તિ નાસ્તિતા રે, પ્રતિ પર્યાયની માંહી. સ્વભાવે. ૩
વતઃ બહુભગીઓ રે, ગુણ પર્યાયમાં હોય; • ના વેગથી રે, સદસદ્ રૂપે જેય. સ્વભાવે. ૪ છે ગણ વિષે રે. સ્યાદ્વાદ ધર્મ અનન્તઃ
For Private And Personal Use Only