________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
re
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનુષ્ય હોય પણ તે શુભ કર્મો વડે યાદિ ગુણીના ફેલાવા માટે સેવા ધર્મને
અંગીકાર કરે છે તે તે વિશ્વમાં ઉચ્ચ બની શકે છે. સાર્વજનિક સેવા ધમના માર્ગો 'ગીકાર કરીને પ્રવૃત્તિ કર્યા વિના કાષ્ઠ ધર્મની વિશ્વમાં વ્યાપાતા થતી નથી, જેનાએ પૂર્વનાં દૃષ્ટાંત શ્રવણુ ઢરીને સેવા ધર્મી સેવવા માટે ખાસ વિશાલ દૃષ્ટિથી ક`યોગી ખનવું જોઇએ, સેવા ધર્મની પ્રવૃત્તિ વિના હિંસા આદિ પાપ માંના નાશ કરી શકાતા નથી. નિષ્કામભાવથી સેવા ધર્મ અંગીકાર કરે છે તે અવશ્ય પરમાત્મપદની પ્રાપ્તિ કરી શકે છે. સેવા ધર્મની પ્રવૃત્તિના પ્રચાર કરવા માટે અમેએ સેવા ધર્મના અનેક લને પદ્ય અને કવ્વાલીએ રચી છે. કે જે વાંચીને આત્માથી મનુષ્યે સેવા ધર્મમાં અવશ્ય પ્રવૃત્તિ કરનારા બની શકે તેમ છે, ગૃહસ્થાને ગૃહસ્થના અધિકાર પ્રમાણે અને ત્યાગીઓને ત્યાગ ધર્મના અધિકાર પ્રમાણે સેવા ધર્મ નાં અનેક કાર્યો કરવાં જોઇએ એમ ખાસ ભાર મૂકીતે જશુાવ્યુ' છે. ભારતવાસીઓમાં સેવા ધર્મનાં ઝરણાં શુષ્ક થવા લાગ્યાં છે તેથી સેવા ધર્મના ઉપદેશા રૂપમેધે વડે પુનઃ સજીવન કરીને સેવામામાં પ્રસરેલી મલિનતાને ત્યાગ કરવાની જરૂર જણાવી છે. વાંચા તે અવશ્ય વાંચીને સેવા ધર્મમાં પ્રવૃત્ત થશે એમ આશા રાખવામાં આવે છે. સાબરમતી ગુરુ શિક્ષણુ કાવ્યમાં સેવા ધર્મ સંબધી પણ કહેવામાં આવ્યું છે. સેવા ધર્મ સબંધો અમારા ગુરૂ વચ્ચે શ્રીમદ્ રવિસાગરજી મહારાજ મહારાજનું દૃષ્ટાંત આબેહુબ અસરકારક છે. ગુરૂ મહારાજ શ્રી રવિસાગરજી મહારાજજી અન્ય સાધુઓની સારી રીતે સેવા કરતા હતા. ગામેા ગામ વિહાર કરીને તેમણે સુડતાલીશ વર્ષ પત જૈન ધર્મના ઉપદેશ આપીને સેવા કરી. અનેક મનુષ્યોને સત્યતા ખેલ કર્યાં. અનેક વિષ્ણુકાને સાત વ્યસને ત્યાગ કરાવ્યાં. અનેક વિષ્ણુને એત્ર આપી કપટ પ્રપંચ મમતા પાશથી દૂર કર્યાં. અનેક વિષ્ણુકાને સાધુઓની સેવા કરતાં શિખવ્યા, અનેક તેને ઉપદેશ દેને ધર્મ પ્રવૃત્તિમાં યાજ્યા, ગુરૂવ શ્રી સુખસાગરજીએ પણ પંચ મહાત્રત પાળીને અનેક મનુષ્યાને ઉપદેશ આપી સદાચારમાં સ્થિર કર્યા અને અનેક દુર્ગંણામાંથી મુક્ત કર્યો. તેમણે અનેક સાધુઓની સેવા કરી હતી, તેમનુ ઉપકાર મય સેવા જીવન, જૈત કામમાં આદર્શ પુરૂષવત્ જવલ’ત દૃષ્ટાંત આપીને અનેક જૈનાને ઉત્તમ અસર કરે છે. જેનેામાં સેવા ધમ સેવતા કર્મચાગી મહાત્માઓ પ્રગટવાથી જૈનાની ઉન્નતિ થઇ શકે તેમ છે. ગુરૂ સેવા, સન્ત સેવા, પ્રભુ સેવા વગેરે સેવાના અનેક ભેદ છે. સેવા કરનારમાં અઢ મમતા ન હાવી જોઇએ. રામની સેવામાં હનુમાનજીની પેઠે પરમાત્માની સેવામાં સવ સ્વાર્પણ કરવું જોઇએ. નામ રૂપના અભિમાન તથા મેહ ભૂલીને શુદ્ધા
For Private And Personal Use Only