________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૨૪૪
ભજનપદ્ય સંગ્રહ.
www* -
*
*
= = મનોય. આ મન વશમાં ના આવે, હઠીલું મન વશમાં ના આવે, સૈને નાચ નચાવે..
હઠીલું ચડતું ઉંચુ સ્વર્ગમાં રે, પાતાળે તે જાવે નવનવ રસમાં ઝીલતું રે, સંતોષી ના થાવે, યત્ન થકી અટકાવતાં રે, બમણુ વેગે ધાવે. હઠીલું. ૧
ધ્યેયે બાંધી રાખતાં રે, આકુલતા બતલાવે; રાગદ્વેષે હાલતું રે, સ્વેચ્છાચારી ભાવે. હઠીલું૦ ૨ જપિયા તપિયા ગીએ રે. વશ કરવા લય લાવે; તેના વશ આવે નહીં રે, વૃત્તિ અનેક ધરાવે. હઠીલું. ૩ જેવી શ્વાનની પૂછડી રે, સિદ્ધિ કદિ ન સુહાવે, મનની વૃત્તિ તેહવી રે, ભલા ભલા ના ફાવે. હઠીલું- ૪ / નવ નવ માં ફરે છે, ચંચલતા વર્તાવે ધર્મક્રિયામાં જીવને રે, અભિનવ નાચ નચાવે. હઠીલું. ૫ નરક સ્વર્ગ મન માનવું રે, મન અવતાર કરાવે, મન ભવ ને મન મુક્તિ છે રે, દુનિયા રાજ્ય ચલાવે. હઠીલું. ૬ સન્યાસી ત્યાગી મુનિ રે, ઘાની સૈની હરાવે, મને રાજ્યમાં ચાલતું રે, જ્ઞાનીને લલચાવે. હઠીલું. ૭ મન જીતે સહુ જીતીયું રે, મન જીતે શિવ પાવે; જેણે એ મન જીતીયું રે, તે જનને સહુ ધ્યાવે. હઠીલું ૮ હળવે હળવે યેગથી રે, છતાનું શુભ દાવે, બુદ્ધિસાગર ધર્મથી રે, મન જીતી જિન થાવે. હઠીલું- ૯
સં. ૧૮૬૯ આશ્વિન વદિ ૬
For Private And Personal Use Only