________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમ.
उपरथी देखनारा बहु. १५
કવ્વાલિ. રહ્યું શું માંહ્યમાં સારું, અહો તે દેખતા થેડા જગતમાં જાણશે સઘળે, ઉપરથી દેખનારા બહુ. હલાહલ માંૌમાં હવે, નિરીક્ષણની નથી પરવા; રૂચે જે દેખતા આંખે, ઉપરથી દેખનારા બહુ. ઠઠારે બાહ્ય દેખી, જતા અંજાઈ મૂર્ખાઓ, હૃદયને વેગળું મૂકી, ઉપરથી દેખનારા બહઘટાપે ઘણે ભભક, કરીને ઓળઘાલુએ; જગમાં ફાવતા યુકતે, ઉપરથી દેખનારા બહુ ઉપરની ટાપટીપથી, ઉપરની ડાકડીમેથી, ઘણું ફાવે અહીં ધૂર્તો, ઉપરથી દેખનારા બહુ તડાકાને ભડાકામાં, મઝામાં ધામધૂમની, ઘણું નહીં ઉતરે ઉંડા, ઉપરથી દેખનારા બહુ. રોઝે છે બાહ્યથી લેકે, જગતમાં સર્વવસ્તુમાં, પરિણામ જ વિરલા દેખે, ઉપરથી દેખનારા બહુ. વિચારક માનવો ડા, ઘણા છે ગાડરાં જેવા; ઘણાની શક્તિ છે ઝાઝી, ઉપરથી દેખનારા બહુ. નિરખતાં સૂક્ષ્મદષ્ટિથી, જગતમાં જ્ઞાનીઓ સાચા; બુદ્ધ બ્ધિસાર લેનારા, ખરા સ્યાદ્વાદવાદીએ. સં. ૧૯૬૯ આશ્વિન વદિ ૮
16 તમારા સ્વાર્થના કયાં ત્યાં. ”
કવ્વાલિ.
પધારે આવશે અહિંયાં, તમારૂં છે અમારૂં સે; સદાને હું તમારે છું, તમાસા સ્વાર્થના જ્યાં ત્યાં.
For Private And Personal Use Only