________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભજનપદ્ય સંગ્રહ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
ઘેર ઘેર માટીના ચૂલા, છદ્મસ્થ દોષની ખાણુ; કંઇને કંઇ કહેવાનું રે, થવુ શુ ગુણ અભિમાની. પગના તળીએ ડુંગર મળતા, દેખે નહીં જગલેાક, પરની નિન્દા ચર્ચા કરતા, જગ જન પાડે પાક; ભૂલી છે સહુ દુનિયા રે, પેાતાને માને સહુ જ્ઞાની. પેાતાનુ લાગે છે સારૂ, લાગે અન્યનુ જૂઠ, દૃષ્ટિ રાગમાં ધર્મ મનાયેા, જેવુ` મળેલું હું &; ગુણાનુરાગી ઘેાડા રે, દુનિયા મેાહે મુઝાણી. નાગા વસ્તુવિષે છે લેાકેા, સૌને આતમ સાખ, પરની પંચાતા ત્યાગીને, ગુણુદૃષ્ટિ ઘટ રાખ; બુદ્ધિસાગર મેલે રે, ગુણ ગ્રહો શુભ જ્ઞાની.
સ. ૧૯૬૯ આશ્વિન વદિ ૨
For Private And Personal Use Only
કુવામાં ૩
કુવામાં ૪
કુવામાં ૫
“ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ||
***.
કુવામાં ૬
मुसाफरने जवानुं छे
બાલુડા સન્યાસી, મારા બાલુડા સન્યાસી. એ રાગ. અન્તે છે જાવાનુ` મુસાફર, અન્તે છે જાવાનું; લે સાથે ખાવાનું. કાટી ઉપાયેા કરશે હૅાયે, અહીં નહીં ફાવવાનું; ઇચ્છાના ગુલામ થવાથી, ચાર ગતિ ઠરવાનું. આતમના ઉપગે રહેતાં, સાચુ સુખ થવાનું; બુદ્ધિસાગર અલખ ધ્યાનથી, શિવસ્થાન ઠરવાનું. મુસાફર૦ ૨
મુસાફ૦ ૧
સ. ૧૯૬૯ આશ્વિન દિ ૩
.મુસા