________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આમિ.
૨૪૧
કપટ કળામાં પૂરા શૂરા, ભજવે છે છાપી ભવાઈ, જૂઠાં નિન્દા બણગાં ફુકી, જતા હૃદય હરખાઈ; સાધુઓ સાહા આપે રે, કીર્તિને વિસ્તારે. પ્રગટેલાં. ૨ ક્રોધ દ્વેષ ઈષ્યના જોરે, નિન્દા લવરી છપાય, મા મૂળે ને ગાજર બાપે, સંતાન એહ ગણાય; નિન્દાણું કરી પરનું રે, પૈસા લઈ હેર મારે. પ્રગટેલા. ૩ પાપકર્મના લેખ લખીને, લેખકે હરખાય, રાક્ષસ જેવાં કર્મ કરીને, મરીને દુર્ગતિ જાય; કાળોતરીયા મેલા રે, કુડું લખી ભવ હારે. પ્રગટેલાં. ૪ શાન્તિ જ્ઞાનને આપે એવાં, વિરલાં છાપાં જોય, સદ્દગુણેને ફેલાવનારા, વિરલા લેખક હોય; બુદ્ધિસાગર લેખો રે, સારા સહુ જન તારે, પ્રગટેલાં સારાં છાપાં રે, શાન્તિસુખ વધારે. સં. ૧૯૬૯ આધિન વદિ ૧
+ गमे तेमां कंश ने कंइ कहेवानुं तो होय. १५
રાગ ધીરાના પદને. કુવામાં ભાંગ નાખી રે, ભાંગવણ કયું પાણી, નળોમાં ખાર ના રે, કયું ખાર વણ પાણ;
જ્યાં જુઓ ત્યાં કંઈ કહેવાનું, મળે ન પૂરું શુદ્ધ, વ્યવહારે ચેખું કરવામાં, થાક્યા છે કેઈ બુદ્ધ ચેખું ન કેઈથી થાતું રે, રહે છે કઈ તાણાતાણી. કુવામાં. ૧ દેષ વિનાની દુનિયા નહીં છે, ષષ્ટિએ દોષ, તુંડે તુંડે બુદ્ધિ ન્યારી, પિષ ભેગી છે પોષ; નબળાને સબળો જીતે રે, સાચું થાય ધુલધાણ. કુવામાં ૨ કેઈના મોભ ચુએ છે ને વળી, નેવ ચુએ છે જાણું,
For Private And Personal Use Only