________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~*
~ -~-~~~vvvvvv -
-
~-..
કાગડે. ૫
ભજનપદ્ય સંગ્રહ. ગંગાજલ હવરાવીએ રે, સાબુએ છે સુહાતે, સતે એ સર્વે કર્યું રે, તેપણુ*વેત નહિ થાત. સતે શુભ કરવા ભણું રે, કહી શિખામણ વાતે, ઘણા કૃષ્ણ સંસ્કારથી રે, ષવર્ણ નહીં જાતે. જન્મ લીધો જે કર્મથી રે, તેવા રૂપે તે રહા બુદ્ધિસાગર બેલથી રે, તક્ષણમાં પરખાતે. સં. ૧૯૬૯ આધિન શુદિ ૧૪.
કાગડા. ૬
કાગડા, ૭
» પોતિ. *
ગગન,
જ્યોતિ ઝળહળ જાગી ગગનગઢ જ્યોતિ ઝળહળ જાગી દુરીત પતી ભાગી. આદિ નહીં અન્તજ નહીં રે, એકતાનતા લાગી, દશ્યાટસ્થ ભેદ નહીં રો રે, પરમ પ્રભુ સેભાગી. ગગન. ૧ ત્યાગપણે એવું થયું રે, ભાન ન હું જ્યાં ત્યાગી; વૈરાગ્ય જ એ રહ્યો છે, લાગે નહીં હુ વૈરાગી. ગગન. ૨ આનન્દ વણ બીજું નહીં રે, અનહદભંભાવાગી; બુદ્ધિસાગર આત્મમાં રે, રાગ વિના થયે રાગી. ગગન. ૩ સં. ૧૯૬૯ આશ્વિન શુદિ ૧૫
હા હક છીપાં. હજુ પ્રગટેલા કૂડાં છાપાં રે વૈર ઝેર વધારે, આડું અવળું છાપી રે, લેકને લડાવી મારે, ભાટ ચારણે છાપવાળા, સ્વારથિયા સંસાર; આડું અવળું ભરડી મારે, ધમધમાં કરનાર, આજીવિકા અથી રે, સાચું નહીં ગણકારે.
પ્રગટેલાં. ૧
For Private And Personal Use Only