________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૨૩૯
શુદ્ધ પ્રેમ પરમાર્થતા રે, વિવેક કૃત્ય સુહાય; આત્મજ્ઞાની ઉચ્ચાશયી રે, ચેગી હૃદય સ્થિર થાય. અમારી. ૩ બાહ્યક્ષેત્ર કાલાદિકેરે, અન્તર્ જે કે ગણાય; અન્તરૂથી નહીં આંતરૂં રે, જ્ઞાનમાર્ગમાં જણાય. અમારી. ૪ સપ્તભીતિ દરે કરી રે, ખેદ ઠેષ અન્યાય; રાગદ્વેષ દૂર કરે રે, સાથે વહ્યો જ કથાય. અમારી. ૫ હૃદયના તારેતારમાં રે, સ્વર ઉઠે સરખાય, ભેદભાવ નહીં સ્વપ્નમાં રે, સુખે દુઃખે સંગાત. અમારી. ૬ ભેદના ભડકા હેળીઓ રે, વિશ્રવાસઘાત કરાય, આપ સ્વારથની વાતમાં રે, કદિ ન શાન્તિ થાય. અમારી. ૭ આત્મજ્ઞાની અનુભવી ભલે રે, હૃદય કરે નિર્માય; બુદ્ધિસાગર પન્થમાં રે, પ્રેમી ખરે વખણાય. અમારી. ૮ સં. ૧૯૬૯ આધિન શુદિ ૧૩.
ત્ર છ વાગડો. ચાંદાં દેખી ખુશ થાત, કાગડો કાળે ચાંદાં દેખી ખુશ થાતે, ચચે ચાંદાં ફેલી ખાતે
કાગડે. કાકા કરીને બેલતે રે, કટુક ગાનને ગાતે ભક્ષ્ય વસ્તુઓ મૂકીને રે, અભક્ષ્ય વસ્તુને હા. કાગડે. ૧
જ્યાં ત્યાં ચાંદાં દેખવા રે, હર્ષ ધરીને ઉજાતે; નિર્મલ પાણી બોટતાં રે, લજા જરા ન લજાતે. કાગડે. ૨ મડદા ઉપર દેડને રે, ચંચળ ભીરૂ ગણાતે, ચંચળ આંખે દેખતે રે, કેયલથી છેતરાતે. કાગડે. ૩ મન મેલો પાપી રે, પાપી પજે ફસાતે કપટે નિશદિન રાચતો રે, પરપક્ષી શિશુ ખાતે. કાગડે. ૪
For Private And Personal Use Only