________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
खरेखर न्यारो पन्थ हमारो १५ ત્યારે અન્ય હમારે, મળે ન તેથી મેળ હમારે હમારે, દુનિયા થકી બહુ ત્યારે, ખરેખર જ્યારે અન્ય હમારે. જ્યાં તમારાં હાસ્ય પ્રગટતાં, ત્યાં હમ શાન્ત વિચારે જ્યાં તમારી દષ્ટિ ન પહોંચે, ત્યાં હમ નિત્ય વિહાર–ખરેખર ૧ જીહાં તમને ચેન પડે નહીં, ચેન પડે નિર્ધાર; જીહાં તમને રોવું જ પડતું, ત્યાં નહીં રેવા આરે. ખરેખર ૨ જીહાં તમેને શેક ન માને. ત્યાં હમ નિશ્ચિત ધારે, ઉલટા તમારી દ્રષ્ટિથકી અમે, ઉલટા છે આચારે. ખરેખર ૩ સારું બેટું જે કર્યું તમેએ, હા વા નહીં ત્યાં નકારે તમે નથી અધિકારી એ વાતે, વાદે આવે નહીં પારે. ખરેખર ૪ અન્તર્દષ્ટિથી ભિન્ન માર્ગ ત્યાં, મળે ન બાહ્યાચારે; રાત દિવસને ફેર રહે છે, ટાળે ન દૂર થનારે. ખરેખર ૫ દુનિયા પ્રવાહે યથામતિએ, પ્રગટયે વિવેક તમારે એ રે વિવેક હવે ચિત્ત ન ગમત, સ્વપ્ન પેઠે સંસારે. ખરેખર ૬ વાતે અમારી તમારી છે જુદી, સમજે જગના યારે; બુદ્ધિસાગર પરમાનન્દ, મેળ તમારે અમારે. ખરેખર ૭ સં. ૧૯૬૯ આધિન શુદિ ૧૨
साथे वहेनारा साथीओ. १५ સાથીઓ કેઈ સાથે ચાલે ઘરી પ્યાર; શ્રદ્ધા ભક્તિને ધરનાર................. .........સાથીઓ ભક્તો બની કેઈ સાથમાં રે, ચાલે બની હશિયાર, ભરમાયા ભરમાઈને રે, પાછા પડે નરનાર. સાથીઓ. ૧ વસમીવાટે આવતાં રે, કેઈક તે ગભરાય
For Private And Personal Use Only