________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪
ભજન
સંગ્રહ,
के विज्ञप्ति. વિનતિ છે અમારી, સ્વધમી બંધુઓ વિનતિ મારી; લેશે ઉરમાં ઉતારી ,
સ્વધમી એક રૂપ થઈ ભેગા રહેવું, પ્રીતિ શુદ્ધ વધારી; ભેદ ભાવ સહુ ભૂલી જાવા, ધર્મ સગાઈ વિચારી. સ્વધમી૧ ધર્મ સનાતન રક્ષણ કરવા, ફેલાવા નિર્ધારી, સર્વ સ્વાર્પણ કરીએ જ્ઞાન, વીર વીર ઉચારી. સ્વધમી. ૨ સ્વાર્થ ભેદની મારા મારી, તે સહુ દૂર નિવારી, ભેગા થઈને હિત ચિંતવીએ, કર્મયેગી થૈ ભારી. સ્વધમી૩ ધર્મવૃદ્ધિની સર્વ જના, પૂર્ણાચારે ઉતારી, સઘળી દુનિયા જાગ્રત્ કરીએ, ઉપદેશે જયકારી. સ્વધમી. ૪ ભલે પધારે ધર્મબંધુઓ, ધર્મસ્નેહ ધરી યારી, ધર્મસંપમાં વિશ્વ ન નાંખે, જ્ઞાને ધરી હશિયારી. સ્વધર્મી ૫ શાસનદેવ સાહાય કરે સહુ, ઈચ્છા એવી હમારી, જૈન ધર્મને જય થાવામાં, દેશે બુદ્ધિ સુધારી. સ્વધમીદ શ્રદ્ધા સાચી દિલમાં ધારી, થઈએ ધર્મ વિહારી, બુદ્ધિસાગર સંઘ ચતુર્વિધ, સેવા સુખની કયારી. સ્વધમી૭ સં. ૧૯૬૯ આધિન શુદિ
6 श्री वीरप्रभु स्तवन. )
નિશાની કહા બતાવું –એ રાગ. પ્રભુ કેવી રીતે થાવું રે, નિત્ય નિરંજન રૂપ. શબ્દથકી થાવું તને રે, તું નહીં શબદ સ્વરૂપ; રૂપી શબ્દ અરૂપી તેહિ રે, શબ્દથી ન્યારૂં રૂપ.
પ્રભુ.
પ્રભુ. ૧
For Private And Personal Use Only