________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમ.
૨૨૯
માંકડ કરડી બલતે, સાધુ નિદ્રા ત્યાગ, અવસર આવ્યો જાય છે, ઉપગે તું જાગ. જગાડતે કરડી ઘણું, માંકડ ધરી ઉપકાર;
બુદ્ધિસાગર ચેત તું, ઉપગે સુખકાર. સં. ૧૯૬૯ ભાદ્રપદ વદિ ૧૩.
પેથાણો - ધર્યો તવ હસ્તમાં ખ્યાલે, ભલે પ્રેમથી પૂરે; સદા આનન્દ લેવાને, પિઈજા પ્રેમને પ્યાલે. મરીને જીવવું બીજું, નથી જ્યાં દુઃખનું સ્વપ્ન સદાનું ઐકય કરનારે, પિઈજા પ્રેમને પાલે. ખુમારી બહુ ચઢી જાતાં, ઉલટ આંખે જ દેખાતું; સમાધિ ઘેન ઘેરાતું, પિઈજા પ્રેમને પ્યાલો. ખરી શ્રદ્ધા ખરી ભકિત, હૃદયને શુદ્ધ કરનારે; અહં મારૂં ભુલવનારે, પિઈજા પ્રેમને પાલે. નથી જ્યાં મૃત્યુની પરવા, જગત્ ભાન જ ભુલવનાર; ખરૂં અદ્વૈત કરનારે, પિઈજા પ્રેમનો પ્યાલે. અધિકારે સમયે, મળે છે આત્મજ્ઞાનીને; થઈ નિઃશંક વિશ્વાસી, પિઈજા પ્રેમને પાલે. રગેરગમાં ખુમારીથી, સમાધિ સુખ દેનારે; પ્રભુરૂપે જગત્ જેવા, પિઈજા પ્રેમનો પ્યાલો. નથી એ પંચભૂતને, ઉપજતો આત્મમાંથી એક જીપર એ થતો હેજે, પિઈ પ્રેમને પ્યાલો. પરાસ્કુરણ વિષે સાથી, અમરતા જીવવામાં દે;
બુદ્ધચબ્ધિ ભાવ લાવીને, પિઈજા પ્રેમને ખ્યાલે. સં. ૧૯૬૯ ભાદ્રપદ વદિ ૧૪.
For Private And Personal Use Only