________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦
ભજનપદ્ય સંગ્રહ
ઝ* રી સ્વાઈન @ મુાિ. ઝ*
કવ્વાલિ. અહંવૃત્તિ થકી દુખે, અહંવૃત્તિ ટળે મુકિત, ગુરૂના પાદમાં પ્રેમ, કરી સ્વાર્પણ લહે મુક્તિ. સમર્પણ સર્વ કરવાથી, હૃદયના ભાવને જ્ઞાને, ધઈને સાક્ષી વસ્તુને, કરી સ્વાપણ કહો મુકિત. થતો એ ત્યાગ અંતરથી, અહંતા વણ થતાં કાર્યો, નથી બંધન ક્રિયા યોગે, કરી સ્વાર્પણ લહે મુક્તિ. અહંવૃત્તિ વિના ફરવું, અહંવૃત્તિ વિના કરવું; રહસ્ય જ્ઞાનીઓ જાણે, કરી સ્વાર્પણ લહે મુકિત. ૪ વિના સ્વાર્પણ નથી શાન્તિ, વિદેહી ભાન ના મળતું; વિચારી ચિત્તમાં એવું, કરી સ્વાર્પણ લહે મુકિત. ૫ કર્યું સ્વાર્પણ અરે જેણે, થયે અન્તર્થકી યેગી, થતા ના રાગ ને રે, કરી સ્વાર્પણ લહો મુકિત. ઇ. નહીં બંધાય કમેં એ, રહે કવિષે હૈયે, હૃદય મમતા ઉતારીને, કરી સ્વાર્પણ લહે મુક્તિ. ૭ અહો એ યોગ છે મેટ, મહા તપ એ સકલમાં છે; સદાને લય અહો એ છે, કરી સ્વાર્પણ લહે મુક્તિ. ૮ બને એ જ્ઞાનના યોગે, ગુરૂભક્તિથકી ભાવે, ઘણું ભવનાજ સંસ્કારે, કરી સ્વાર્પણ લહે મુક્તિ. ૯ કરી સ્વાર્પણ કરે છે જે, નથી તેમાં થતું હું તું; નથી મમતા વપુ મનની, કરી સ્વાર્પણ લહે મુકિત. ૧૦ પ્રભુને તુર્ત મળવાને, અહે એ માર્ગ છે માટે બુદ્ધ બ્ધિ સદ્દગુરૂ ચરણે, કરી સ્વાર્પણ લહે મુક્તિ. ૧ર સં. ૧૯૬૯ ભાદ્રપદ વદિ ૦))
For Private And Personal Use Only