________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
ભજનપદ્ય સંગ્રહ.
પ્રભુના જ્ઞાનની તે, ખરું તું દેખતે થાશે;
બુદ્ધ બ્ધિ સદગુરૂ સંગે, ટળે મિથ્યાત્વની શંકા. ૧૧ સં. ૧૯૬૮ ભાદ્રવદિ ૧૨
ॐ इच्छानी पूजारी दुनिया. .
કરો. ઈચ્છાની દુનિયા પૂજારી, જોયું જગતમાં ધારી ધારી, ઈચ્છ સહુને કરગરનારી, રાજા રંકને ઈચ્છા ભારી. ઈચ્છાની. ૧ ઈચ્છા નર ને ઈચ્છા નારી, જ્ઞાનીને ઈચ્છા ઠગનારી. ઈચ્છાની. ૨ ઈચ્છા નાટક ઈચ્છા યારી, ઈચ્છા માયા મહા ધૂતારી. ઈચ્છાની. ૩ ઈચ્છા દુઃખડાં ઈચ્છા થારી, સિાની થી થાય ખુવારી. ઈચ્છાની. ૪ ઈચ્છા રૂપ ઘણાં કરનારી, સૂક્ષ્મપણે જગમાં ફરનારી. ઈચ્છાની. ૫ ઈચ્છા મીઠી ઈચ્છા ખારી, નાનાભવ ઈછા કરનારી. ઈચ્છાની. ૬ ઈચછાની ખાડી ભયકારી, પડિયા તેની ન આવે પારી. ઈચ્છાની. ૭ ઈચ્છાની જગમાં મહા મારી, સાપેક્ષાએ સારી નઠારી. ઈચછાની. ૮ બુદ્ધિસાગર સંવર ધારી, જયવંતા મુનિવર અનગારી. ઇચછાની. ૯
& Hવાળનો ઉપદ્રવ. "
દહા.
માંકણ કરડ્યા રાતમાં. ઉંઘ ન આવી લગાર; પ્રભુ ભજનમાં રાત ગઈ, અન્તર્ શાન્તિ મઝાર. માંકણના ચટકા સહ્યા, એમાં કાંઈ ન સાર; મેહતણા ચટકા ઘણ, દુ:ખદાઈ નિર્ધાર. કરડી માંકડ સાનથી, સમજાવે છે એમ મેહ જુવે છે દાવને, ઉઘે છે તું કેમ.
For Private And Personal Use Only