________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૨૨૭
દ્રવ્ય ગુણ પર્યાય વિચારી, અનુભવ ગમ્ય થય ગુણકારી, અવગટ ઘટની બારી; બુદ્ધિસાગર અલખ નિરંજન, જ્ઞાનાનન્દ વિહારી. મહાવીર. ૫ સં. ૧૯૬૯ ભાદ્રપદ વદિ ૧૧.
૨
૪
ઝ જે રાંણા અરે રાની. * હદય હારૂં કર્થ છે જે, હદય હારૂં કથે છે તે, હૃદય પુરૂં ગ્રહ્યાવણ તું, કરે શંકા અરે શાની. પડે ના માન્યતાઓમાં, ખરેખર ભેદના ભડકા; પરીક્ષા પૂર્ણ ના કરતાં, કરે શંકા અરે શાની. ગયે હેમાઈજેથી જ્યાં, નથી તે ત્યાં સમજ સાચું; પરીક્ષકની પરીક્ષામાં, કરે શંકા અરે શાની. દવા ના વહેમની ક્યાએ,ગમે તે માન મનમાન્યું, ખુલાસે દિલ કીધાવણ, કરે શંકા અરે શાની. ધરી જેથી અરે શંકા, થયું તેમાં વિચાર્યું કંઈક ખરી ત્યાં વાત છે જુદી, કરે શંકા અરે શાની. સ્વયં જે તથા બીજે, ગણે વૃત્તિ અનુસારે; અહે એ વૃત્તિના પડઘા, કરે શંકા એરે શાની. હૃદય પાસે વણ્યા વણ બહુ, પરીક્ષા ના થતી પૂરી, ઉપરટપકે જરામાંહી, કરે શંકા અરે શાની. સુણ્ય દીઠું પડે જુઠું, ખરેખર આશ જાણે, કરે છે ભૂલ આશયમાં, કરે શંકા અરે શાની. ભૂલે છે આશયે દુનિયા, અભિપ્રાયે ઘડે ઉંધા ખુલાસો કર હૃદયને સૈ, કરે શંકા અરે શાની. ગુરૂનું જ્ઞાન જે લેશે, તદા સાચી સમજ પડશે, હજી તું ના જઈશ ભડકી, કરે શંકા અરે શાની.
For Private And Personal Use Only