________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૬
ભજનપદ્ય સંગ્રહ.
સાપેક્ષાએ ભેદ પડે નહીં, અજ્ઞાની મન ખેદ; ઉત્સર્ગો અપવાદો રે, જાણી સત્ય જ્ઞાની થયેા. દ્રવ્ય ક્ષેત્ર કાલાર્દિક જાણે, જાણે દ્રવ્ય વિચાર, ગુણુપર્યાય જગત્ સા જાણે, નિક્ષેપ ભગાધિકાર; બુદ્ધિસાગર આધે રે, ઉદારભાવ ચિત્ત વહ્યો.
સ. ૧૯૬૯ ભાદ્રપદ વિર્દ ૧૦
G महावीर स्तवन
મહાવીર તુજ પ્રેમદશા કંઇ ન્યારી, મરી જન્મ્યા બીજીવારી;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાવે૦ ૪
મહાવીર.
તુજ ઉપર જઉંછું સહુવારી, ખેચાતુ દિલ તુજપર ભારી; મૂક્યું' અન્ય વિસારી,
સ્વાર્પણુ સર્વે તુજને કીધુ પ્રેમાનન્ય વિચારી.
સમાવે૦૫
મહાવીર. ૧
શુદ્ધોપયેાગની આતિ કરૂં હું, મુજ જીવનમાં પ્રેમ ભરૂ હું, મંગલ દ્વીપ ભાવ ધારી;
શુદ્ધ ચારિત્ર નૈવેદ્ય ધરૂ છુ,
હુ ના ઘટ વગાડી.
હુંતુ એક રૂપ નિર્ધારી, અદ્વૈતભાવ થયા સુખકારી, શુદ્ધ પ્રેમ એક તારી;
ચેતિન્ત્યાત મિલાવી સારી, ભેદપણું ન લગારી.
For Private And Personal Use Only
યાંચા કરૂ ના કંઇ તલભારી, પ્રિય તુ એક મનમાં ધારી, ઇચ્છું ન અન્ય મેાહાર;
ભવ મુક્તિ સમ ભાવે લાગે,
લાગી ખરી તુજ યારી.
મહાવીર. ૨
મહાવીર. ૩
મહાવીર. ૪