________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આમા.
१ गुणदृष्टिथी गुरुनी प्राप्ति
લુદૃષ્ટિ થયાથી ગુરૂ મળશે રે, સા મનના મનારથ ળશે રે. ગુણ૦ અધા નહીં દેખે હીરાને, પગમાંહી હીરા જો રઝળશે રે. ગુણ૦ ૧ શેાધી શેાધી દુનિયા શેાધેા, દોષદૃષ્ટિથી ગુરૂ નહીં મળશે રે. ગુણુ૦ ૨ કરા પરીક્ષા ભલે હજારા, ઢાષદૃષ્ટિએ કાળુ કઇ જડશે રે. ગુણુ૦ ૩ દૃષ્ટિ રાગ ત્યાં દોષ ન સુઝે, રાગના ત્યાં દોષાતા નીકળશે રે. ગુણ૦ ૪ દોષદૃષ્ટિથી ધાળુ કાળું, વીતરાગ ગુણી ના ઠરશે રે. ગુણ ૧ રંગાયું જેનું જ્યાં મનડુ, તેને સર્વે સાચું ત્યાંજ પડશે રે. ગુણુ૦ ૬ ગુણુદૃષ્ટિથી જગત ગુરૂ સહુ, દોષ દૃષ્ટિથી જગમાં રઝળશે રે. ગુણ૦૭ શુદ્ધ પ્રેમવણ ગુદૃષ્ટિ નહીં, જ્ઞાન વિનાન પ્રેમ જ મળશે રે. ગુણ૦ ૮ બુદ્ધિસાગર સાચી શિક્ષા, જ્ઞાની સજ્જન ચિત્ત ઉતરશે રે. ગુણુ॰ સ. ૧૯૬૯ ભાદ્રપદ વિદ ૯.
૧૫
For Private And Personal Use Only
→ સાચો સૈન. અ
સમાવે દિલમાં દુનિયા રે, સાચા જૈન તે કહ્યો, જ્ઞાનીઓના મનમાં રે, અનુભવ એહ રહ્યો; સર્વ નચેાની સાપેક્ષાએ, ટાળે છે એકાન્ત, સવ ધર્મના ભેદ સમાવે, જીવે સાચુ ભલી ભાંત; મતવાદિયા લડતા રે, મધ્યસ્થ ત્યાં તે થઇ રહ્યો, સમાવે। મિથ્યાત્વી ગ્રન્થાને વાંચે, નય સાપેક્ષે સર્વ, સમકિત ભાવે પરિણુમાવી, ધરે નહીં મન ગ; સ્યાદ્વાદભાવે દુનિયા રે, દેખીને મન ગડુગહ્યો. વાદીયા જ્યાં ક્લેશ કરે મહુ, ત્યાં મનમાં આનન્દ, સાપેક્ષાએ સઘળુ સાચુ, રહે ન જ્ઞાને ક્ન્દ; સામાં સાચું દેખે રે, આનન્દ શુદ્ધ ચિત્ત લહ્યો. વીરપ્રભુના વચને માંહી, નહીં છે ભેદંભેદ,
૨૯
સમાવે૦
સમાવે૦ ૩