________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
ભજનપદ્ય સંગ્રહ
આસનગતિ પોતાની છડી, હીકણ જૈને ના બેસ સિંહણની સંગ છેડી રે, બકરીની સંગે હાલમા. શૂરો૨ સિંહનાદ પોતાનો છેડી, ખર પેઠે મા ભૂક, રાસભની સંગે થઈ રેલો, ફાળ પોતાની મા ચૂક; ગિરિની ગુફા છેડી રે, ખાડામાં રહેવા ચાલ મા. શૂર૦ ૩ જંગલ ઝાડીમાં રહેઠાણ જ, છે હારૂં સુખકાર, પ્રાણ જતાં પણ સ્થાનક તજ ના, શોભા નિજ સ્થાનક સાર; સમજીને વનના રાજા રે, રાજ્યપણું હાર મા. શ૦ ૪ ટેક નેક પિતાની જાણી, શૂરાતન સંભાળ, પોતાની મા તે માંહી, મનમાં કરી લે ખ્યાલ;
બુદ્ધિસાગર બધે રે, સાચું ક્ષણવિસાર મા. શૂરો, ૫ સં. ૧૯૬૯ ભાદ્રપદ વદિ ૮.
દી હાથથી વાલી ગફ નથી. —
મન મોહ્યું જંગલ કેરી હરણને એ રાગ. ' હજી હાથથી ગઈ નથી બાજીરે, આવઠેકાણે મનમાંહી લાજી રે. હજી સિંહ તજી ભેજના પિતાનું, કદિ ખાય નહિ તે ભાજી રે. હજી) ૧ મેતિચારે હંસ તજીને, કાંકર ખાઈ થાય ન પાજી રે. હજી) ૨ વારિ ત્યજતાં મીનની શોભા, જગમાંહિ કદિ ના છાજી રે. હજી ૩ સૂર્ય ઉગતાં શશીની શોભા, ફીકી પડે શોભે ના ગાજી રે. હજી ૪ ઘરબાળથી ઘરની શોભા, ઘર શૂન્ય બોલાતી હરાજી રે. હજી ૫ મર્યાદા પોતાની ત્યજતાં, પોનિધિ ગણાતેજ પાજી રે. હજી ૬ બુદ્ધિસાગર ચેતાવે છે, વિભુ પ્રભુ હૃદયગત માજી રે. હજી. ૭ સં. ૧૯૬૯ ભાદ્રપદ વદિ ૯
For Private And Personal Use Only