________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આમે.
ર૧
સમય જ્ઞાનને વિશાલ દષ્ટિ, ધર્મજ્ઞાન વિસ્તાર, ગુરૂકુળ જેમાં થાતાં, ઉદય પુનરૂદ્ધાર; બુદ્ધિસાગર જેને રે, લેશે લાભ જન્મ ધરી.
સં. ૧૯૬૯ ભાદ્રપદ વદિ ૩
જેનેએ. ૧૭
= મધુર સ્ત્રી. આ
* કવ્વાલિ. સ્વરમાં સ્વર ઉઠે ઝાઝા, રહે છે વાઘની માઝા, કરે એક તાનમાં મનડું, મધુરી મેરલી વાગે. ધુણાવે શીર્ષ જ્ઞાનીનું, કરે છે વ્યક્ત જે છાનું; પ્રણય ગંભીરતા ાણું, મધુરી મોરલી વાગે. જગતનું ભાન ભૂલાવે, અલૌકિક ઉંઘમાં છાવે; સકર્ણ ચિત્ત લલચાવે, મધુરી મોરલી વાગે. કરે આનન્દની ઝાંખી, નચાવે પ્રેમના તાને, નચાવે ધર્મને ભાન, મધુરી મોરલી વાગે. કરે છે ચિત્ર મૂર્તિવત્, કરાવે ધૈર્ય મનમાંહી; વશીકરણી હૃદય હરણી, મધુરી મેરલી વાગે. હૃદય હાલી પ્રભાશાળી, હૃદય જીવન હૃદય મૂર્તિ, પ્રભુથી ઐક્ય કરનારી, મધુરી મોરલી વાગે. પરમ રસમાં ઝલવનારી, ખરા ખેલ ભજવનારી; રીઝવનારી સદા રંગે, મધુરી મોરલી વાગે. કરે વશમાં સદા ભેગી, કરે વશમાં સદા યેગી, મરણ ભીતિ ભુલવનારી, મધુરી મોરલી વાગે. કરે લદબદ સદાનન્દ, હૃદયમાં જાગતી જ્યોતિ બુદ્ધ બ્ધિ દિલની દેવી, મધુરી મોરલી વાગે. સ. ૧૯૬૯ ભાદ્રપદ વદિ ૪
૫
For Private And Personal Use Only