________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨૦
લાજનપદ્ય સંગ્રહ
દિગંબરે દક્ષિણમાં હાર્યા, ગુમાવ્યા રાજાન, સંપીને ઉપાય કર્યા વણ, જેને વટલ્યા જાણ; જેની ચાર વર્ષે રે, બદલાઈ ગઈ પરિ. જેનેએ ૮ હીરવિજયસૂરિના સમયે, ગરછકલેશ વિષવાદ, ખરતર તપાગચ્છમાં ઝઘડા, વધી પછીથી પ્રમાદ; વૈષ્ણવ થયા જેને રે, વલ્લભના વખતે ફરી. જેનેએ ૯ ગુજરાતમાંહી વૈષ્ણવ લેકે, વતે છે જે હાલ, પૂર્વે તેના વંશજ જેને, ટુંક દ્રષ્ટિથી બેહાલ, દશાએ પહોંચ્યા જેને રે, ચક્ષુમાં અશ્રુ જાય ઉભરી. જેનેએ ૧૦ અન્યવિષે તો દષ્ટિ ન દીધી, મત પ્રગટાવ્યા માંહી, ઢંઢક પ્રગટયા સોળમા સેકે, પક્ષ પડયા બે આંહી; તેરા વિશાપંથી રે, દિગંબર ભેદ ભરી. જેનેએ૧૧ ચોથ અને પાંચમ મતભેદે, ત્રણ થાયને ચાર, ટૂંકમાં તેરાપંથી ગ્યા, ચર્ચા કજીઆ અપાર; વ્યાખ્યાને મુહપત્તિ રે, બાંધે નહીં બાંધે વળી. જેનોએ ૧૨ ચર્ચા મર્ચ કરચા વધતી, થાતા કલેશ વિવાદ, તેર લાખની સઘળી વસ્તિ, જેનોની છે હયાત; ચાલીશ કેડ જેને રે, પૂર્વે હતા જુઓ જરી. જેનેએ. ૧૩ અંધ હોળી ખેલે ઘરમાં, ઘટતે એવો ન્યાય, સાધુ સૂરિ સંપ કરીને, કરે ન પૂર્ણ ઉપાય; હવે જે નહીં ચેતે રે, અવદશા થાશે ઘણું. જેનોએ ૧૪ સર્વ પક્ષના સંઘે મળીને, કરશે ઉદય વિચાર, તે જેનો દુનિયામાં ટકશે, સંપે જયજયકાર; જાગને હવે જેને રે, વિચારે સૌ ભેગા મળી. જેનેએ૧૫ મળતા જે જે વિષયો આવે, તેમાં રહેવું સાથ, કલેશોદીરણા નવી ન કરવી, ભરવી ઉદયમાં બાથ; સુણાવ્યું સાચું લાગ્યું રે, કહું વિનયે કરગરી. જેનેએ૧૬
For Private And Personal Use Only