________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
-vvvvvv vv
~
~
~
- जैनोए घणुं खोयु.
રાગ ધીરાના પદને. જેનેએ ઘણું બેઠું રે, સામા સામી કલેશ કરી, મતના ઝઘડા માંડી રે, શાસનની પડતી કરી, વેતાંબર દિગંબર વચ્ચે, મતથી પડિયા ભેદ, માંહોમાંહે વઢી પડ્યા બહુ, વચ્ચે કુસંપને ખેદ બને નબળા પડીયા રે, વેદાન્તી ફાવ્યા ફરી. જેનેએ ૧ બૌદ્ધો સાથે જૈનાચાર્યો, વઢિયા માંડી વાદ, ચૈત્યવાસીઓ સાથે ઘરમાં, વઢવાથી થઈ ખાદ; ભૂપતિ સમજાવ્યા રે, વેદાન્તીએ યુક્તિ ધરી. જેનાએ ૨ વિકમ બાર તણા સૈકામાં, પ્રગટ્યા છે અનેક, માંહે માંહે ખંડન મંડન, કુસંપને અવિવેક; નાની દષ્ટિ ધારી રે, જુદા પડ્યા ભેદે જરી. જેનેએ ૩ મતભેદે જેને Dા જુદા, ધરી ન શાસન દાઝ, એકમેકને નિન્હવ કહેતાં, આવી ન જરીએ લાજ; જેનો ઘણું વટલી રે, થયા અન્યધમી ફરી. જેનેએ ૪ હેમાચાર્યો જેન ધર્મને, કરવાને ઉદ્ધાર, બહુ પ્રયત્ન કીધે હોશે, ધન્ય ધન્ય અવતાર; રાજાઓ જેની કરવા રે, બાથ ભીડી પ્રેમે ખરી. જેનેએ ૫ શિષ્યોમાં કુસંપ થવાથી, હાનિ પહોંચી કલેશ, કુમારપાલની પાછળ જેની રાજા થયો નહિ બેશ; ભિન્ન ભિન્ન ગચ્છના રે, સૂરિ છૂટા થયા કરી. જેનેએ ૬ ભેદમાંથી ભેદ પ્રગટ્યા, પરસ્પર નહીં સાહા, વસ્તી ઘટવા માંડી ઝાઝી, લીધા ન તાજા ઉપાય; અંધાધુંધી ચાલી રે, કુસંપે ઉન્નતિને હરી. જેનોએ ૭
For Private And Personal Use Only