________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
ભજનપદ્ય સંગ્રહ.
ત્રણાઈચા ચાર થઈને, કહી ન માને સત્ય, ચાર ઈયા ત્રણ થઈને, માને નક્કી અસત્ય દેખાડે આગમ પાઠે રે, ગ્રહ્યા પક્ષે યુક્તિ ભરે. ભારત. ૪ ખરતરીયા ખરતરનું તાણે તપાગચ્છીયા આપ, ગ્રન્થ પાઠ યુક્તિ દેખાડી, કરતા થાપ ઉત્થાપ; સામા સામી નિત્પર રે, પરસ્પર એ ઉરે. ભારત. ૫ આંચળીયા પિતાનું સાચું, માને બીજું જૂઠ, પાયચંદિયા પાંચમ પકડે, સોની ન્યારી છે પૂંઠ, જતિ જપે સાચું રે, પિતાનું બીજું જૂઠ અરે. ભારત. ૬ પિતાંબર પાછળથી પ્રગટ્યા, કહેતા જતિઓ એમ, પિતાંબર કહે યતિએ જૂઠા, નિર્ણય થાવે કેમ; ધોળાંથી થયાં પીળાં રે, પીળામાં મતભેદ અરે. ભારત. ૭ પછીથી ઈરિયા વહિયા નહિ છે, વિમલ કરતા તાણ, પ્રતિક્રમણાતે ઈરિયાવહિયા, સાગર વિજયની આણ; ઉત્થાપક સામા સામી રે, નિર્ણય કરી કેણ મરે. ભારત. ૮ શાંતિસાગરિયા એમ માને, સાધુ કેઈક હાલ, દષ્ટિમાંહી કેઈક આવે, પક્ષે બન્યા બેહાલ રાયચંદિયા રાગે રે, પક્ષ ગૃહી ગુરૂ ધરે. ભારત. ૯ હકુમ મુનિયા આતમજ્ઞાને, માને છે નિજ મુક્તિ, મૂત્તિ ઉત્થાપે છે ઢંઢક, કરી ઘણી કુયુક્તિ, દિગંબરી મતિ તાણે રે, ઐકય થાય કેમ કરે. ભારત. ૧૦ આત્માથી છે કંઈક જેને, કરે મધ્યસ્થ વિચાર, ગચ્છભેદ પક્ષેનો અન્ત જ, કદિ ન આવે ધાર;
બુદ્ધિસાગર સાચું રે સ્યાદ્વાદી જાણી ઠરે. ભારત. ૧૧ ૧૯૬૯ ભાદ્રપદ વદિ ૧.
For Private And Personal Use Only