________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૨૧૭
જ્યાં સુખની તું આશ ધરે છે, ત્યાં છે દુઃખના પહાડ, વ્યાધિ સાથે હાલ ધરે છે, પણતે દુઃખની ખાડ; જવાનું ત્યાં ન જાતો રે, અંધારામાં ક્યાં ધાવે. ફાંફા. ૩ ઢાલ પિલસમ દ્રઢ સઘળું, જડનું સુખ છે માન, હાય કરંતી હાથ ઘસતી, દુનિયા રડે દુ:ખ ખાણ, સુખી ન કે દીઠો રે, વિષ કેમ ચિત્ત ભાવે. ચેત ચેત ચતુરા ઝટ ચેતન, મુક્તિવાટમાં ચાલ, સુખનો સાગર તું હિજ પિત, સમાધિસુખમાં હાલ
બુદ્ધિસાગર ભાવે રે, સાને સત્ય સમજાવે. ફફ. ૫ સં. ૧૯૬૯ ભાદ્રપદ શુદિ ૧૫.
- મારતવાસી જૈનોના મત. ( ૪
રાગ ધીરાના પદને. ભારતવાસી જેને રે, અહંમદ વાદ કરે, પક્ષભેદે મતિયા રે, મત ભેદ ઘણા ધરે; ભારત. મુહપત્તિના પક્ષી કેઈ, મુહપત્તિ મુખ બાંધી, સાધુઓ વ્યાખ્યાને વાચે, આરાધિક શિવ સાધી; વ્યાખ્યાને મુહપત્તિ રે, બાંધે સાધુ મુક્તિ વરે. ભારત. ૧ વ્યાખ્યાને મુહપત્તિ બંધન, પહેલા તું કયાંય, બીજા એ પક્ષ કરે છે, પક્ષભેદે બેમાંય; નિર્ણય એક ન થાતો રે, પોતાનું સે તાણી મરે. ભારત. ૨ ચેાથે સંવત્સરી કરનારા, માને પંચમી જૂઠ, પાંચમીયા ચોથને કહે બેટી, મોહ કરે લુંટાલુંટ પક્ષાપક્ષી ઝઘડા રે, સમજાવે પિતાનું ખરે. ભારત. ૩
૨૮
For Private And Personal Use Only