________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
ભજનપદ્ય સંગ્રહ.
-
~~-
~
અનુવામિત્ર. (*
આશાવરી. હાલા તુજવણ ક્ષણ નવી જાવે, ભેજનું પાણી ન ભાવે. હાલા. પ્રાણપ્રિય તું આત્મસ્વરૂપી, ક્ષણ ક્ષણ યાદી આવે; કેણું જાણે ચિત્ત શું થયું છે, તુજ વણ અન્ય ન હાવે. વ્હાલા. ૧ મન બપૈયે રટતો પિયુ પિયુ, પ્રેમેસ્કર્ષ જણાવે; તુજ ઉપર કુરબાન પ્રાણુ સહ, નિશ્ચય એ થાવે. વ્હાલા. ૨ અન્તરમાં આનન્દ વિશ્રામી, આનન્દ રસ પ્રગટાવે; છવાડે શાશ્વત જીવનમાં, દુઃખના ઓઘ હઠાવે. વડ્ડાલા. ૩ તુજમાં રાચું તુજમાં માચું, પરમપ્રભુ પરખાવે; અતર્યામી આનન્દઘન તું શુદ્ધ સ્વરૂપ જણાવે. વ્હાલા. ૪ વિભુ પ્રભુ તું પરમપ્રિય છે, આત્માભિ કહાવે, બુદ્ધિસાગર નિર્મલ તિ, શુદ્ધ મિત્રને ધ્યાવે. હાલા. ૫ સં. ૧૯૬૯ ભાદ્રપદ શુદિ ૧૪.
----- B રેત. (@ w
રાગ ધીરાના પદને. ફિફા ફોગટ મારે રે આશાને પાર નહીં આવે, ભ્રમણામાંહી ભૂલ્યા રે આડે અવળે ક્યાં જાવે; મૃગતૃષ્ણાવત્ માયા સુખડાં, કદિ ન પૂરાં થાય, મરી મથે છે ચિન્તા કરીને, ઘડીમાં જૂદું જણાય; આશાને સાગર ઉડે રે, કેઈ ય ન પાર પાવે. ફાંફા. ૧ ઘાટ નવા જે મનમાં ઘડતે, તે અવળા થઈ જાય, સુખની સામાં દુ:ખડાં ઉભાં, આડે અવળે કયાં ધાય; મેહ થકી મુંઝી રે, પરાણે દુ:ખ શિર લાવે. ફાંફા. ૨
For Private And Personal Use Only