________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ આણ્યે.
નિસ્સ’ગી ચેાગી થૈ મ્હાલેા, અજરામરપુરવાસ; બુદ્ધિસાગર વાણી રે, સુણી સાચી ધમ ધરા.
૧૯૬૯ શ્રાવણ વદિ ૧૧.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
For Private And Personal Use Only
શિષ્યા ૬
प्रेम पूजारी.
પ્રેમદશા પૂજારી અમે, પ્રેમદશા પૂજારી; વિકારિ પ્રેમે દુનિયા ભૂલી, રાગ દ્વેષ ભય ભારી. પ્રેમે પ્રેમ સૈા દુનિયા કરતી, પ્રેમગતિ કંઈ ન્યારી; શુદ્ધ પ્રેમ સમતિ ગુણમાંહી, શુદ્ધ બ્રહ્મ અનુસારી. અમે. ૧ જીવ ગુણામાં પ્રેમ અમારે, જડતા ભાવ વિસારી; વિષયવૃત્તિનું સ્વપ્ન નહીં જ્યાં, શુદ્ધપ્રેમ નિર્ધારી, અમે. ર
અમે.
શુદ્ધ બ્રહ્મના પ્રેમતાનમાં, જન્મ જરા ન વિકારી; ભય ખેદ ને દ્વેષ નહીં જ્યાં, આનન્દ અપર પારી. મૃત્યુ લજ્જા ભેદ નહીં જ્યાં, પ્રભુ ઐક્યતા ધારી; પ્રેમ ફકીરી સહુથી ન્યારી, હૃદય પ્રભુ ધરનારી. સૈા જીવા નિજ આત્મસરીખા, ધમ મેઘ ધરનારી; પ્રેમતિ જ્ઞાનીજન જાણે, શું જાણે સંસારી. પ્રેમગતિની અકળકળા કઇ, સ્થિરતા મન કરનારી; આત્મરમણતા તે છે પ્રેમ જ, ઉચ્ચદશા ગુણકારી. અમે. ૬ પ્રેમ પ્રેમમાં અનન્તગુણા ફૈર, શુદ્ધપ્રેમ અનગારી; બુદ્ધિસાગર દેવગુરૂ શુભ, પ્રેમ ગતિ અલિહારી.
૧૯૬૯ શ્રાવણ વદ ૦))
અમે. ૩
અમે. ૪
અમે. પ
અમે. છ