________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
ભજનપદ સંગ્રહ.
આગળ છે ફત્તેહ મઝાની, પાછું વાળી ન દેખ, થાશે થવાનું જે હશે તે, ભાવી આધારે પેખ, કરવું તે કરવું હમણું રે, પછીની વાત શું લાવે. વિચારે. ૪ “હુદય પ્રમદી” સમજી લે આ, ચારિત્ર્ય થા શૂર; અન્તરૂના અલબેલા પ્યારા, સુખમાં રહે ભરપૂર બુદ્ધિસાગર ધમેં રે, અનુભવ સુખ વરે. વિચારે૫ ૧૯૬૯ શ્રાવણ વદિ ૧૦.
-+87 કાને રિવ્યો તેવા કરો. ~િશિષ્ય ઝટપટ જાગો રે, દુનિયાનો ઉદ્ધાર કરે, સેવામાં મીઠા મેવા રે, અન્ય તારી પતે તરે; જગનાં પાપને હરવા, રૂડા લખશે લેખ; દયા સત્ય વ્યાખ્યાન દઈને, ગ્રહ્યા ભજવશે વેષ; હિમ્મત ન હારે ધમે રે, ઉત્સાહને દિલ ભરો. શિષ્યો. ૧ ઉત્તમ આચારે પાળીને. ભજવે રૂડા પાઠ, નીતિમાંહી શૂરાપૂરા, થઈને સજે સહુ ઠાઠ, પરેપકારી થઈને રે, જગનાં દુઃખ હરે. શિષ્ય. ૨ આલસ નિન્દા વિકથા ત્યાગી, ધરશે રૂડે ધર્મ, મિત્રી આદિ ભાવના ભાવી, હરો આઠે કર્મ, સમતા સ્વભાવે રહીને રે, વહેલા શુભ પન્થ સંચરે. શિષ્ય. ૩ નિષ્કામી થે કાર્યો કરવાં, એમાંહી અધિકાર; પિતાને માની પ્રવર્તે, કગી શિરદાર; જ્ઞાનેગે રહીને રે, પરમ આનન્દ વરે. શિષ્ય. ૪ કામક્રોધાદિક દેશે હણવા, નિશદિન કરે અભ્યાસ; અભ્યાસે અને તે છે સિદ્ધિ, છોડે ન ઉધમ ખાસ; મેહવાસના ટાળી રે, નિષ્કામી થે ઋદ્ધિ ભરે. શિષ્ય૫ ચારિત્ર્ય નિર્મલતા ધરવી, ષડાવશ્યક અભ્યાસ,
For Private And Personal Use Only