________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૨૧૩
વાયુ પેઠે અપ્રતિબદ્ધ છે, વિચરે બાહિ દેશ; શુદ્ધોપગે આત્મદેશમાં, વિચરે ત્યજી સંકલેશ, અરિ મિત્રપર સમતારે, નિષ્કામી જૈ ધર્મ ધરે. સંસારના ૨ ધર્મક્ષમા દિલમાંહી ધારે, ક્ષમાશ્રમણ કહેવાય; ઈ ધ ને દ્વેષ ધરે નહિ, સાધુ સન્ત સદાય; ગુતિએ ગુપ્તા જ્ઞાની રે, ભદધિ સહેજે તરે. સંસારના ૩ ક્રિયા કરે પણ ઘરે ન નિન્દા, જ્ઞાન છતાં નહિ માન; તપ કરે પણ તપી ન જાતે, લોકસંજ્ઞાનું ન ભાન; વિકથા કુથલી ત્યાગી રે, પ્રભુ આણુ શિર ધરે. સંસારના ૪ જ્ઞાન વૈરાગ્યે આતમ પિષે, પડે નહીં પરભાવ, નામ દઈને કરે ન નિન્દા, વૈરાગ્યે રમતો દાવ બુદ્ધિસાગર સાધુ, કેત્તર ધર્મ કરે. સંસારના ૫ ૧૯૬૯ શ્રાવણ વદિ ૯
आचार विना विचार मात्रथी शुं ? १६ વિચારે શું તું મનમાં રે, વિચારે પાર નહીં આવે, આચારમાંહી મૂકે રે, કાર્ય સિદ્ધિ ઝટ થા. વિચારે પરપોટા પેઠે સંક, ઉપજે વિણસી જાય, ઘડી ઘડીમાં રંગ ફેરવે, તે નહિ પુરૂષ ગણાય; દિલમાંહી એ વિચારે છે, અનુભવ સત્ય આવે. વિચારે. ૧ ઉત્તમના સંક ફળતા, બોલ્યું કરતા સિદ્ધ) બ્રહ્માંડ ફરે પણ ફરે નહીં તે, બોલ્યું કરે છે પ્રસિદ્ધ) શાસ્ત્રોમાં દેખાતે રે, ઘણાં દેખી ખુશ થા. વિચારે. ૨ છેડી દે ચિન્તા હૈ કીધી, ઝટ છે જા તૈયાર, ચિન્તાથી કદિ પાર ન આવે, સાહસથી ઝટ પાર; ગુરૂની વાણી એવી રે, પાળી શિષ્ય સુખ પાવે. વિચારે ૩
For Private And Personal Use Only