________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨
ભજનપs સંગ્રહ.
ફકીરની ફકીરીમાં, જગત્ સહુ ભાસતું જુદું; ફકીરની ગતિ ન્યારી, ફકીરી વેષ છે જૂદે. દિવાની દુનિયાંથી તે, ફકીરે ભાસતા જૂદા; ફકીરી સુખની તેલ, જગનાં સુખ ના આવે. ફકીરેની ફકીરીમાં, ખુદાની મોજ મસ્તાની;
બુદ્ધ બ્ધિ મસ્ત સાધુની, ફકીરીમાં પ્રભુ પાસે. ૧૯૬૯ ભાદ્રપદ શુદ ૬.
आत्मस्तुतिपरत्वे वेदसूत्रोमां आत्मस्वरूप
વન. » હું સર્વમાં છું સર્વ દુનિયાને ખરે દણ સદા, બ્રહ્માંડ સઘળું મુજ વિષે ઉત્પાદ વ્યયમય હું મુદા; હું સ્થળવિશે હું તૃણવિષે આકાશમાં પાતાલમાં, દરિયાવિષે ડુંગરવિષે હું નિત્ય ત્રણેયે કાલમાં. હું પૃથ્વીમાં હું પાણીમાં હું અગ્નિ વાયુ સ્વરૂ વિષે, હું પક્ષીમાં હું પ્રાણીમાં સર્વત્ર સત્તા મુજ દિસેક સંગ્રહનય સાપેક્ષથી સત્તા ગ્રહી બેલું ખરૂં,
બુદ્ધબ્ધિ જિનવર વાણીથી ચૈતન્યનું ધ્યાન ધરું. ૨ ૧૯૬૯ ભાદ્રપદ સુદિ પ.
GS = સાવું. ત્ર) સંસારના સંબંધેરે, ત્યજી સાધુ ધ્યાન ધરે, મમતાનાં મૂળ છેદી રે, અન્તરૂમાંહી સમતા વરે. સંસારના હું છું અને આ છે મારું, એ છે મેહનું મૂળ, હું હું સમાં થાતું મેહે, એ સહુ જાણે ધૂળ હું ને મારૂં ત્યાગીરે, રાગ દ્વેષ પરિહરે. સંસારના
૧
For Private And Personal Use Only