________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
ભજનપદ સંગ્રહ,
o अमारो ए सुधारो छे .. વૃતમાં પ્રેમને ધરે,સદાચાર સદા ધરવા; ખરું જૂનું ખરૂં સેનું, અમારે એ સુધારે છે. યથા કહેણી તથા રહેણી, અસલ સિદ્ધાન્ત જાળવવા સદા શાસનતણી સેવા, અમારે એ સુધારે છે. સુધારા નામથી થાતા, કુધારા તે પરિહરવા; થતી નાસ્તિકતા હરવી, અમારો એ સુધારે છે. જમાને જાણીને જે જે, સુધારા એગ્ય તે કરવા, પ્રમાણિકતા ખરી ધરવી, અમારે એ સુધારે છે. જિનાગમની ખરી રક્ષા, કુતર્કોને હઠાવીને; અનુકૂળ બેધથી કરવી, અમારે એ સુધારે છે. સદા આગમ અવિરેધી, દઈ ઉપદેશ જગમાંહી; જગતની ઉન્નતિ કરવી, અમારે એ સુધારો છે. ગુરૂકુલે વધે તેવા, ઉપાયે નિત્ય આદરવા; અસલનો ધર્મ જાળવે, અમારે એ સુધારે છે. મુનિ તીર્થની રક્ષા, સદા જેતશું રક્ષા ઉપાયથી જ આદરવી, અમારે એ સુધારે છે. સમયને માન આપીને, ઉદયમાં આગળ વહેવું; સુસંપી ધર્મ જુસ્સાથી, અમારે એ સુધારે છે. રીવાજે પડતીના છેડી, રીવાજે ચડતીના પકડી; ટકાવી ધર્મને રહેવું, અમારે એ સુધારે છે. જગમાં ધર્મ ફેલાવે, સહુય થકી કરે; બુદ્ધયબ્ધિ સન્તની સેવા, અમારે એ સુધારો છે. સં. ૧૯૬૯ ભાદ્રપદ વદિ પ.
For Private And Personal Use Only