________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપથ સંગ્રહ.
- ગાનન્દ્રના પૂનારી ગમે. લ
અમે. ૧
અમે ૩
આનન્દના પૂજારી, અમે આનન્દના પૂજારી; આનન્દ રૂપ અમારૂં સાચું, આનન્દ જીવન ધારી. આનન્દ જાતને આનન્દ જ્ઞાતિ, આનન્દમય હુશિયારી; આનન્દ પૂજા આનન્દ પૂજક, આનન્દ જ્યાતિ સારી. અમે. ર આનન્દે દન આનન્દે સ્પર્શન, આનન્દ પ્યારા પ્યારી; આનન્દે માતા પિતા પ્રેમી, આનન્દે નરને નારી. આનન્દ ઇશ્વર આનન્દ દેવી, આનન્દની ઉજિયારી; આનન્દ મંદો આનન્દે અઢી, અન્તર્દૃષ્ટિ વિચારી. અમે. ૪ આનન્દે શુક આનન્દ માશુક, આનન્દ રાધા મુરારિ; બુદ્ધિસાગર આનન્દ ચેાગી, જ્ઞાનાનન્દે વિહારી. ૧૯૬૯ ભાદ્રપદ સુદિ ૩.
અમે. પ
+करो उद्धार अमारो .
કરા ઉદ્ધાર અમારા, પ્રભુજી કરી ઉદ્ધાર અમારા; મ્હને દયા લાવીને તારા. અનન્તભવની મેહવાસના, લાગી તેહ નિવારા; ખરા જીગરથી કર્ફે વિનતિ, ટાળા દોષ વિકારો. લાજ લુંટતા માહ અટારા, રહ્યો નહીં એક આરે; જે જે કરાવ્યું કહેતાં લાજું, તેને પ્રભા ઝટ મારે. ઘણા વર્ષથી સાધન સાધુ, પણુ નહીં આવ્યે પારો; સાહામ્ય કરો શરણાગત સાહિમ, તુ છે મુજ આધારા. પ્રભુજી, ૪ દયાસિન્ધુને કરગરવું શું ? રડવડતે ઉગારે; બુદ્ધિસાગર પ્રભુકૃપાથી, વાગે જીત નગારા. ૧૯૬૯ ભાદ્રપદ સુદિ ૩.
પ્રભુજી. ૩
For Private And Personal Use Only
પ્રભુજી. ૧
પ્રભુજી. ૨
પ્રભુજી. પ