________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૨૦૬
अमे पूजारी. १५ તિના પૂજારી, અમે તિના પૂજારી, અલખ નિરંજન અસંખ્ય પ્રદેશ, પરબ્રહ્મ જયકારી..........
....અમે ૧ ત્રિગુણાતીત અનન્ત ગુણમય, નિત્ય સદા અવિકારી;
સ્યાદ્વાદભાવે ઝગમગતી, સિદ્ધ બુદ્ધ સુખકારી. અમે ૨ ઉત્પત્તિ વ્યય સ્થિરતા ધારી, બ્રહ્મા શિવ મુરારિ, કત્તો હર્તા સ્વયં સનાતન, પરિપૂર્ણ ગુણ ધારી. અમે ૩ પદર્શનની ચર્ચા જ્યાં નહીં, પરાભાવ નિર્ધારી, નામરૂપ વૃત્તિથી ન્યારી, દશા ઉજાગર સારી. અમે ૪ લક્ષણ નામ પ્રભેદ માને, દુનિયા જેને સારી;
બુદ્ધિસાગર જ્યોતિર્મય હં, જોયું જાગી ધારી. અમે ૫ ૧૯૬૯ ભાદ્રપદ સુદિ ૧.
નવાળા. 6 અપૂર્વ પ્રેમ સાગરમાં, નથી સેવાળ ઈર્ષ્યાને અપૂર્વ જ્ઞાનીએ ઝીલે, અપૂર્વનન્દ રસ સ્વાદે. નથી ત્યાં કામની હેળી, નથી ત્યાં મેહની વહિ; નથી ત્યાં કેધદાવાગ્નિ, સદા ત્યાં ઐકય શાન્તિનું. દયા કોલ બહુ ઉઠે, વધે ઉત્સાહની ભરતી
બુદ્ધચબ્ધિ પ્રેમસાગરમાં, ઝીલ્યા તેહને જાણે. ૧૯૬૯ શ્રાવણ વદિ. ૦))
૨૭
For Private And Personal Use Only