________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૨૫
-~
કરે અન્યની ટીકા, ગમે તેવા વિચારોથી, જગતુ ટીકા કરે ત્યારી, અરે જે પાછું વાળીને. વિચાર્યા વણ કરે ટીકા, થતે તું પાત્ર ટીકાને; પડે છે શબ્દના પડઘા, ફરી ગણજે ભૂલ્યો ત્યાંથી. વદેલા સર્વ શબ્દમાં, કર્યા છે તે વિચારોમાં ઘણું સારું રહે બાકી, જગમાં સર્વ ઠેકાણે. કવિ જ્ઞાનિયે મુનિયે, કહે સાચું રહે બાકી,
બુદ્ધયષ્યિ કેવલજ્ઞાની, જુવે છે પૂર્ણ સાચાને. ૧૯૬૯ શ્રાવણ શુ. ૧૧
-
-
-
છ વરુહો સાધુ. * આવ્યે હૃદયની પાસ, બાલુડો સાધુ આ હૃદયની પાસ– મિષ્ટ વચન મેંઘાં ઘણું રે, નયન નેહ ભરપૂર શુદ્ધપ્રેમ હદયે ભર્યો રે, વહેતું અલૈકિક શૂર. બાલુડે. ૧ સેવા મેઘ વૃષ્ટિ કરીને, ભિંજવતો મન ક્ષેત્ર, ઉલ્લાસ મયૂરે ટહૂકતાં રે, થાતો પૂર્ણ પવિત્ર. બાલુડે. ૨ ચકર મન જેમ ચંદ્રમા રે, સીતા મનમાં રામ; આત્માસંખ્ય પ્રદેશમાં રે, આનન્દન વિશ્રામ. બાલુડે. ૩
ધ્યાતા ધ્યેયની એકતા રે, અનુભવ જાણે તે દેખંતાં સ્થિર થઈ જતો રે, શુદ્ધ સમાધિ ગેહ. બાલુડે. ૪ ભાવિસિદ્ધપદ સાધ્યમાં રે, ઉપાદાન ઉપકાર; ધર્મ ધુરંધરપદ વહી રે, રત્નત્રયી આધાર. બાલુડો. ૫ આનન્દમય મૂર્તિ ખરી ને, અન્તર્દષ્ટિ પ્રકાશ દેખે તે આનન્દમાં રે, જગદાનંદ વિલાસ. બાલુડે. ૬ તત્ત્વ રમણતા સ્થિર કરી રે, પરમાનન્દ સ્વરૂપ તન્મયતા તક્ષણ કરે રે, રહે ન ભવદુ:ખ ધૂપ. બાલુડે. ૭.
For Private And Personal Use Only