________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
ભજનપદ્ય સંગ્રહ.
म अध्यात्मज्ञान पुष्प. १९
કવ્વાલિ. હૃદયનું કુલ્લ મેરૂં, હૃદયનું પુષ્પ તું ખારું; જીવનરૂપી હૃદયરૂપી, નયનને ઠારનારું છે. અમરતાને અનુભવ દઈ, ભુલાવ્યું ભાન દુનિયાનું . ભૂલાવ્યાં મૃત્યુનાં દુઃખો, સદા આનન્દ રસ ભરિયું. બચાવ્યા હે જીવા હૈ, રમાડ્યો હે જમા હે; નવું આખું જીવન જ્યોતે, થયે આનન્દને રસિયે. ખરી અપી સમાધિ , થઈ અદ્વૈતની ઝાંખી, ભુલાવી ભ્રાન્તિની જાળે, સહજ રૂપે જણાવ્યું હેં. બનાવ્યા ત્યાગીને ત્યાગી, બના શુદ્ધને રાગી, બુદ્ધચબ્ધિ ભાવ પ્રાણુંજ તું, થઈ તન્મય સદા જીવું.
ઝ દEUT વનું છું. (વાત) * હદય વીણા વગાડીને, મધુરા સ્વર નીકાળીને, કરૂં છું ઈન્દ્રિયે મૃગલાં, બનીને કાનુડે વ્રજને. કરું છું વૃત્તિ પીઓ, હૃદયના મેરલી નાદે, અનુભવ જ્ઞાન ગેવર્ધન, ગિરિપર હું ચઢું પ્રેમે. પરમ ભક્તિ યમુનાના, ઝીલું હું જ્ઞાન વારિમાં અહો ત્યાં કામ કાળાહિક પ્રયત્ન તે દબી જાતે. મધુસમ મિષ્ટ મેહન છે, મધુ તે તે ગણાતા હે; મધુને નાશ કરનારે, મધુસુદન સ્વયં ભા . અસંખ્યાત પ્રદેશમાં રહ્યા બ્રહ્માંડના ભાવે;
બુદ્ધચબ્ધિ પિંડમાં ચેતન, હરિ શ્રીકૃષ્ણ કહેવાયે. સં. ૧૯૬૯ ભાદ્રપદ શુદિ ૯
૪
For Private And Personal Use Only